પ્રાચીએ પોતાના કરિયરની શરૂઆત એકતા કપૂરની ટીવી સીરિયલ કસમ સેથી કરી હતી. પ્રાચીએ વર્ષ 2008 માં ફિલ્મ રોક ઓનથી ફરહાન અખ્તર સાથે બોલીવૂઢમાં ડેબ્યૂ કર્યું હતું. (Photo Credit: Manav Manglani)
2/6
આ સાથે જ એરપોર્ટ પર હાજર પૈપ્સને જોઈ પ્રાચીએ સ્માઈલ કરી અને પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ પ્રાચી જલ્દી સ્વસ્થ થાય તેની દુવા કરી રહ્યા છે. (Photo Credit: Manav Manglani)
3/6
બ્લેક આઉટફિટ્સમાં પ્રાચી આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
પ્રાચી દેસાઈએ પગમાં ઈજા થઈ છે જેના કારણે તેને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે. (Photo Credit: Manav Manglani)
6/6
બોલીવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી વ્હીલ ચેર પર બેઠી હતી. આગળની સ્લાઈડમાં જુઓ પ્રાચીની ખૂબસુરત તસવીરો(Photo Credit: Manav Manglani)