શોધખોળ કરો
Raashii Khanna Bikini Look: રેડ મોનોકિની પહેરી પૂલમાં ઉતરી રાશિ ખન્ના, ફિગર જોઈ ફેન્સ દંગ
Raashii Khanna Bikini Look: રાશી ખન્નાની કેટલીક તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેમાં તે રેડ બિકીની પહેરીને પૂલમાં હોટ ફિહર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. નીચે તસવીરો જુઓ...

રાશિ ખન્ના
1/6

રાશી ખન્નાનું નામ હવે માત્ર સાઉથની જ નહીં પરંતુ બોલિવૂડની પણ જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. અભિનેત્રી પોતાના અભિનયની સાથે સાથે પોતાના લુકથી પણ તેના ચાહકોનું દિલ જીતતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રી રેડ મોનોકિનીમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી.
2/6

રાશિ ખન્ના પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ રેડ મોનોકિનીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
3/6

આ તસવીરોમાં રાશી પૂલમાં સિઝલિંગ પોઝ આપી રહી છે. એક્ટ્રેસનું ફિગર જોઈને દરેક લોકો દિવાના થઈ ગયા છે.
4/6

આ તસવીરોમાં રાશી પહાડોની વચ્ચે બનેલા પૂલમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રી નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.
5/6

અભિનેત્રીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
6/6

તમને જણાવી દઈએ કે રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીના 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાશિ ખન્ના છેલ્લે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી પણ જોવા મળ્યો હતો.
Published at : 20 Apr 2025 05:35 PM (IST)
આગળ જુઓ
Advertisement