શોધખોળ કરો

Rakul-Jackky Love Story: પાડોશી હોવા છતાં વાત નહોતા કરતા રકુલ અને જેકી, બાદમાં આવી રીતે આવ્યા રિલેશનશીપમાં

Rakul-Jackky Love Story: બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની આ દિવસોમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Rakul-Jackky Love Story: બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની આ દિવસોમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, કપલ આવતા મહિને ફેબ્રુઆરીમાં સાત ફેરા લઈ શકે છે. ચાલો આજે જાણીએ તેમની લવ સ્ટોરી.

2/8
રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ કપલ આવતા મહિને ફેબ્રુઆરીમાં ગોવામાં લગ્ન કરવાના છે.

3/8
રકુલપ્રીત અને જેકી ભગનાનીની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. અભિનેત્રીએ પોતે જ એક ઇન્ટરવ્યુમાં જેકી સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું હતું.

4/8
બોલિવૂડ બબલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રકુલે ખુલાસો કર્યો હતો કે તે અને જેકી એક જ બિલ્ડિંગમાં રહે છે અને બંને પાડોશી છે. પરંતુ આમ છતાં બંને વચ્ચે ક્યારેય કોઈ વાતચીત થઈ ન હતી.

5/8
આ જ ઈન્ટરવ્યૂમાં રકુલે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન તેણે અને જેકીએ પહેલીવાર વાત કરવાનું શરૂ કર્યું. આ સમયે તેઓ એકબીજાને મળવા લાગ્યા.

6/8
રકુલે કહ્યું હતું કે તે જેકી સાથે ખૂબ જ કન્ફર્ટેબલ અનુભવે છે.

7/8
થોડા મહિનાઓ એકબીજા સાથે વિતાવ્યા પછી બંનેને સમજાયું કે તેઓ એકબીજાને પસંદ કરે છે. રકુલે કહ્યું કે જ્યારે અમને ખબર પડી કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ ત્યારે અમે આ સંબંધને આગળ વધારવાનું વિચાર્યું અને રિલેશનશીપમાં આવ્યા.

8/8
રકુલે જણાવ્યું કે રિલેશનશિપમાં આવ્યા બાદ બંનેએ ઘણું વિચારીને અને સમજ્યા બાદ પોતાના સંબંધની જાહેરાત કરી હતી. હવે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

Embed widget