એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રી રકુલ પ્રિત તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. રકુલ તેના ગ્લેમરસ લુક અને ક્યૂટ ચહેરાથી ચાહકોનું દિલ જીતી લે છે. રકુલની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
2/5
અભિનેત્રી અલગ-અલગ આઉટફિટ્સમાં ફેન્સ પર પોતાનો જાદુ ચલાવતી રહે છે. આ વખતે બિકીની લુકને લઈ ચર્ચામાં છે. રકુલની બિકિની તસવીરો વાયરલ થઈ છે.
3/5
રકુલ પ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોથી ફેન્સને ઘાયલ કર્યા છે. બિકીનીમાં રકુલ ખૂબ જ હોટ લાગી રહી છે.
4/5
ફિલ્મોની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહે યારિયાં, ઐયારી, દે દે પ્યાર દે, સરદાર કા પૌત્ર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.