શોધખોળ કરો

Ranjeet Birthday: 150થી વધુ ફિલ્મોમાં Ranjeetએ ભજવ્યા છે રેપ સીન, લોકો સમજવા લાગ્યા હતા 'બળાત્કારી'

અમે વાત કરી રહ્યા છીએ એક સમયના જાણીતા વિલન રંજીતની જેનો આજે જન્મદિવસ છે. આજે અમે તમને રંજીતના જીવનની એવી વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ, જે તમે ભાગ્યે જ સાંભળી હશે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Ranjeet Unknown Facts: દુનિયા કહે છે કે એક અભિનેતાએ પોતાનું પાત્ર એટલી સારી રીતે ભજવવું કે તે વાસ્તવિક લાગે. એક એક્ટરે પણ પોતાની ભૂમિકાઓ ખૂબ સારી રીતે નિભાવી હતી.  સ્થિતિ એવી બની કે તેને બળાત્કારી તરીકે ઓળખવામાં આવ્યો. સગા-સંબંધીઓ અપશબ્દો બોલવા લાગ્યા તો માતાએ પણ મોં ફેરવી લીધું.

2/8
અમે વાત કરી રહ્યા છીએ એક સમયના જાણીતા વિલન રંજીતની  જેનો આજે જન્મદિવસ છે. આજે અમે તમને રંજીતના જીવનની એવી વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ, જે તમે ભાગ્યે જ સાંભળી હશે.
અમે વાત કરી રહ્યા છીએ એક સમયના જાણીતા વિલન રંજીતની જેનો આજે જન્મદિવસ છે. આજે અમે તમને રંજીતના જીવનની એવી વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ, જે તમે ભાગ્યે જ સાંભળી હશે.
3/8
પંજાબના જંડિયાલા ગુરુમાં 12 સપ્ટેમ્બર 1942ના રોજ જન્મેલા રંજીત ઉર્ફે ગોપાલ બેદીએ ભલે સિનેમાની દુનિયાને અલવિદા કહી દીધું હોય, પરંતુ તેમની ગણના આજે પણ સિનેમાની દુનિયાના દિગ્ગજ ખલનાયકોમાં થાય છે. નોંધનીય છે કે તેણે લગભગ 150 ફિલ્મોમાં રેપ સીન કર્યા છે.

4/8
આ વાતનો ખુલાસો ખુદ રંજીતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે રંજીત તેની ફિલ્મો જોતો નથી. તેણે અત્યાર સુધી તેની માત્ર 10 ફિલ્મો જ જોઈ છે.

5/8
રંજીતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ષ 1971માં રિલીઝ થયેલી ફિલ્મમાં તેણે હીરોઈન રાખી સાથે બળાત્કારના પ્રયાસનનો સીન કર્યો હતો. આ દ્રશ્ય જોઈને રણજીતના પિતા ગુસ્સે થઈ ગયા. તેમણે રંજીતને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

6/8
સાથે એમ પણ કહ્યું હતું કે જો તારે ફિલ્મોમાં કામ કરવું હોય તો ડોક્ટર-એન્જિનિયર અને અન્ય ભૂમિકાઓ ભજવવી પડશે. પિતાનું નાક કપાવવા બેઠો છે. અમૃતસર જઇને શું મોંઢુ બતાવીશું. આવા દ્રશ્યો જોઈને, રણજીતની માતાએ પણ તેમનાથી મોં ફેરવી લીધું હતું. તેણે કહ્યું કે તેં આવું કામ કર્યું છે. હવે લોકોને શું મોંઢુ બતાવીશું.

7/8
પડદા પર વિલન બની તરખાટ મચાવનાર રંજીત વાસ્તવિક જીવનમાં નોનવેજ ખાતો નથી અને દારૂ પણ પીતો નથી. વિલનની ભૂમિકાઓએ તેના જીવન પર  એટલી અસર કરી કે તેમના સંબંધીઓ પણ તેમની સાથે દુર્વ્યવહાર કરતા રહ્યા. ઘણા સંબંધીઓએ તેની સાથેના સંબંધો ખત્મ કર્યા હતા.  જ્યારે તે તેની પુત્રીને મળવા દિલ્હી જતો હતો ત્યારે સામાન્ય લોકો તેને જાહેરમાં ટોણા મારતા હતા કે આધેડ હોવા છતાં તે હજી પણ યુવાન છોકરીઓ સાથે ફરે છે.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Embed widget