શોધખોળ કરો
Rashami Desai Pics: રશ્મિ દેસાઈનો બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
Rashami Desai Pics: રશ્મિ દેસાઈનો બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
રશ્મિ દેસાઈ
1/5
![રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટો અને વીડિયોને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં જ રશ્મિ દેસાઈએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટો અને વીડિયોને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં જ રશ્મિ દેસાઈએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લુક અદભૂત લાગી રહ્યો છે.
2/5
![રશ્મિ દેસાઈ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. આ દરમિયાન રશ્મિ દેસાઈ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/fe683a82244c83c1e618eb615e60cdd26bdd6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. આ દરમિયાન રશ્મિ દેસાઈ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.
3/5
![રશ્મિનો કાતિલ અંદાજ જોઈ ફેન્સ પણ તેના દિવાના બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/e94af361be8e40af4b70e694010d32e8bed32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિનો કાતિલ અંદાજ જોઈ ફેન્સ પણ તેના દિવાના બન્યા છે.
4/5
![રશ્મિ દેસાઈની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેનો લુક ખૂબ જ હોટ લાગી રહ્યો છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/6358df6abeb9cf5b9cbb5db853d79d33086da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેનો લુક ખૂબ જ હોટ લાગી રહ્યો છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/5
![(તમામ તસવીરો રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/aaad054dd3639ba03407e0ae9abbb7a789c49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Aug 2022 07:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)