શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

'Rocky Aur Rani Kii Prem Kahaani'ને પ્રમોટ કરવા Alia Bhatt સાથે પહોંચ્યો Ranbir Kapoor

એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' 28 જૂલાઈએ રિલીઝ થઈ રહી છે. તેનું પ્રીમિયર આજે મુંબઈમાં યોજાયું હતું. જેમાં અભિનેત્રી તેના પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/6

2/6
'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના પ્રીમિયરમાં આલિયા ભટ્ટ તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર સાથે પહોંચી હતી. થોડા દિવસો પહેલા આલિયાએ ખુલાસો કર્યો હતો કે રણબીરે હજુ સુધી ફિલ્મ જોઈ નથી.

3/6
આવી સ્થિતિમાં બંને એકસાથે પ્રીમિયરમાં પહોંચ્યા હતા. આલિયાએ પ્રીમિયર માટે બ્લેક સ્વેટ સાથે ગ્રે જીન્સ પહેર્યું હતું.

4/6
જ્યારે રણબીર બ્લેક જીન્સમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેના ટી-શર્ટમાં ટીમ રોકી ઔર રાની લખેલું છે.

5/6
પ્રીમિયરમાં જતા પહેલા બી-ટાઉનના આ સૌથી ફેવરિટ કપલે પાપારાઝીને એકસાથે અનેક પોઝ આપ્યા હતા.

6/6
આ તસવીરમાં આલિયા ભટ્ટ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.રણવીર અને આલિયા સિવાય ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જેવા દિગ્ગજ સ્ટાર્સ પણ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચૈમ્પિયંસ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ

ABP Premium

વિડિઓઝ

Mahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસHarsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડોDelhi Farmer Protest: દિલ્હીમાં ફરી ખેડૂતોની કૂચ, અમારી માંગ નહીં પુરી થાય તો..| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચૈમ્પિયંસ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ
BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચૈમ્પિયંસ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ
૧૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ માટે સરકારની ચેતવણી, આ નંબરોથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે ભારે નુકસાન

Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા

ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી? 

Railway Rules: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ થઇ ખોટી તારીખ, તો આ આઇડિયા આવશે કામમાં

Embed widget