શોધખોળ કરો
Pathaan હિટ થતાં જ લગ્નમાં સલમાન ખાને કરી ધમાકેદાર એન્ટ્રી, શાહરૂખ ખાનના બેસ્ટ ફ્રેન્ડે લૂટી મહેફિલ
Pathaan's friend Salman Khan attends Rahul Kanal's wedding: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને શિવસેના પ્રમુખ રાહુલ કનાલના લગ્નમાં ભવ્ય એન્ટ્રી કરી હતી.
salman Khan
1/9

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં જ મુંબઈમાં જોવા મળ્યો હતો. જ્યાં તે શિવસેનાના રાજનેતા રાહુલ નારાયણ કનાલના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો.
2/9

ફિલ્મ સ્ટાર સલમાન ખાને અહીં બ્લુ જીન્સ અને બ્લુ શર્ટમાં રોયલ એન્ટ્રી કરી હતી. બોલિવૂડના સુલતાનનો આ સ્વેગ જોઈને ચાહકો ક્રેઝી બની ગયા હતા.
Published at : 27 Jan 2023 07:06 PM (IST)
આગળ જુઓ





















