શોધખોળ કરો
સાઉદી અરબના મંત્રીને મળ્યા સલમાન,શાહરુખ સૈફ અને અક્ષય કુમાર, જુઓ તસવીરો
શાહરૂખ ખાન
1/5

તસવીરોમાં જોઈ શકાય છે કે,જ્યાં અક્ષય કુમાર તેમની સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો, જ્યારે બાકીના સ્ટાર્સ પણ તેની સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા અને આ દરમિયાન બદર બિન ફરહાન પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
2/5

બદ્ર બિન ફરહાન અલ સઈદે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં લખ્યું કે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન સહિત ભારતીય ફિલ્મ સમુદાયના સભ્યો સાથે આ એક શાનદાર મીટિંગ હતી અને સાથે મળીને ભાગીદારીની વધુ તકોની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી.
3/5

આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને દરેક વ્યક્તિ આ મુલાકાતનું કારણ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે.
4/5

આ તસવીરોમાં જોઈ શકાય છે કે તમામ સ્ટાર્સ સાઉદી મિનિસ્ટર બદ્ર બિન ફરહાન અલ સઈદને હસતા હસતા મળી રહ્યા છે.
5/5

સાઉદી અરબ અને બોલિંવૂડ વચ્ચે જુના સંબંધો છે. આ પહેલા સંજય દત્તને UAEએ ગોલ્ડન વિઝા આપ્યા હતા.
Published at : 03 Apr 2022 10:27 PM (IST)
View More
Advertisement