શોધખોળ કરો
Samantha Ruth : શું સામંથા રુથે અનેકવાર ગર્ભપાત કરાવ્યો છે? અભિનેત્રીએ પોતે જ કર્યો ખુલાસો
Samantha Ruth On Character Shaming: સાઉથની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક સામંથા તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે કેરેક્ટર શેમિંગ પર ખુલીને વાત કરી છે.
![Samantha Ruth On Character Shaming: સાઉથની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક સામંથા તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે કેરેક્ટર શેમિંગ પર ખુલીને વાત કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/448d980607b3295ecba7e5960536d833167095085395381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Samantha Ruth Prabhu
1/6
![પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પણ પોતાના અંગત જીવનના કારણે લાઈમલાઈટમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/c7deda67775488d81640c94bc4ca1387a1f40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પણ પોતાના અંગત જીવનના કારણે લાઈમલાઈટમાં રહે છે.
2/6
![સમંથા અને નાગા ચૈતન્ય અક્કીનેનીના લગ્નમાં ભંગાણ થઈ ચુક્યું છે. હવે અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/3a9f4c87926e3ecd3389f9ad07611bcea305f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સમંથા અને નાગા ચૈતન્ય અક્કીનેનીના લગ્નમાં ભંગાણ થઈ ચુક્યું છે. હવે અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી રહે છે.
3/6
![ગત એક વર્ષ સામંથા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. આ દરમિયાન તે કેરેક્ટર શેમિંગનો શિકાર પણ બન્યો છે. જેણે સૌકોઈને હચમચાવી દીધા હતાં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/fe8952e1bba86187caf6e5051bf1d95836b82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગત એક વર્ષ સામંથા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. આ દરમિયાન તે કેરેક્ટર શેમિંગનો શિકાર પણ બન્યો છે. જેણે સૌકોઈને હચમચાવી દીધા હતાં.
4/6
![તાજેતરમાં જ તેણે કેરેક્ટર શેમિંગ પર ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે, તે કહે છે કે મારે ઘણા અફેર છે, 'મને બાળકો નથી જોઈતા, હું એક તકવાદી છું અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં ઘણા બધા ગર્ભપાત કરાવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/b7663cb08cc303ebf8ace028c861d189f667c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ તેણે કેરેક્ટર શેમિંગ પર ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે, તે કહે છે કે મારે ઘણા અફેર છે, 'મને બાળકો નથી જોઈતા, હું એક તકવાદી છું અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં ઘણા બધા ગર્ભપાત કરાવ્યા છે.
5/6
![પરંતુ હું તમને કહું છું કે છૂટાછેડા એ ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા છે. માટે મને તેમાંથી સાજા થવા માટે સમય આપો. હું વચન આપું છું કે હું કંઈપણ કે કોઈને મને તોડવા નહીં દઉં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/12902733cb4d3f371b5bbc04f81595108c3f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ હું તમને કહું છું કે છૂટાછેડા એ ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા છે. માટે મને તેમાંથી સાજા થવા માટે સમય આપો. હું વચન આપું છું કે હું કંઈપણ કે કોઈને મને તોડવા નહીં દઉં.
6/6
![ઉલ્લેખનીય છે કે સામંથાએ નાગા ચૈતન્ય સાથે વર્ષ 2017માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. થોડા સમય માટે બંનેના લગ્ન ખૂબ સારા રહ્યા, પરંતુ પછી તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/af88144fa5e501c242d46eb5111a5bd268a24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે સામંથાએ નાગા ચૈતન્ય સાથે વર્ષ 2017માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. થોડા સમય માટે બંનેના લગ્ન ખૂબ સારા રહ્યા, પરંતુ પછી તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
Published at : 13 Dec 2022 10:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)