શોધખોળ કરો

Sara Ali Khan એ બિકિની લૂકમાં શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

સારા અલી ખાન

1/7
Sara Ali Khan Bikini Looks: અભિનેત્રી સારા અલી ખાને વેકેશન એન્જોય કરતી વખતે પોતાનો બિકીની લુક શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જુઓ તેના ગ્લેમરસ બિકીની લુક્સની તસવીરો...

2/7
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની દિકરી અને  અભિનેત્રી સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે. હાલમાં જ તેણે વેકેશન એન્જોય કરતી વખતે તેનો બિકીની લુક શેર કર્યો હતો.

3/7
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર તેના એક્સપેરિમેન્ટલ લુક્સ શેર કરતી રહે છે. અભિનેત્રીએ બ્લુ કલરની બિકીની લુકની કેટલીક તસવીરો શેર કરી છે. તેની બિકીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

4/7
આ તસવીરમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની આ સ્ટાઇલ ખૂબ જ હોટ લુક આપી રહી છે.

5/7
બ્લુ કલરમાં સારા અલી ખાનનો બિકીની લુક ખૂબ જ ગોર્જીયસ લાગી રહ્યો છે. અભિનેત્રી સાઇડમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

6/7
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન સૈફ અને અમૃતા સિંહની દીકરી છે. સૈફે લગ્નના 13 વર્ષ બાદ અમૃતાને છૂટાછેડા આપી દીધા હતા. જે બાદ તેણે અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા.

7/7
અભિનેત્રી સારા અલી ખાન તેના પિતા અને અભિનેતા સૈફ અલી ખાનની ખૂબ જ નજીક છે. ક્યારેક સારા પણ કરીના સાથે જોવા મળે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget