શોધખોળ કરો
IIFA 2022: બ્લેક ઑફ શોલ્ડર ટ્યૂલ ગાઉનમાં ગોર્જિયસ લાગી સારા અલી ખાન
સારા અલી ખાન
1/6

સારા અલી ખાને અબુ ધાબીમાં આઈફા એવોર્ડ 2022માં હાજરી આપી હતી
2/6

અભિનેત્રીએ બ્લેક ગાઉનમાં એન્ટ્રી કરીને બધાના ધબકારા વધારી દીધા હતા.
3/6

ઝ્વેલરીમાં સારાએ માત્ર એક હાથની રીંગ પહેરી હતી
4/6

ન્યૂડ મેકઅપ સાથે સારાએ પોતાના લુકને કંપ્લિટ કર્યો હતો
5/6

સારા અલી ખાને તેના વાળને પોની ટેલમાં બાંધ્યા હતા
6/6

સારા અલી ખાનના આઈફા લુક વિશે તમે શું વિચારો છો? (All Photos-Instagram)
Published at : 06 Jun 2022 04:31 PM (IST)
આગળ જુઓ





















