શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shah Rukh Khan Airport Look: એરપોર્ટ પર શાહરૂખ ખાનની ગ્રાન્ડ એન્ટ્રી, ઓલ-બ્લેક લૂકમાં ડેશિંગ લાગ્યો કિંગ ખાન
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ કિંગ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
![બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ કિંગ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/89613958833b272763334c57466f3e4d170140949864374_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરૂખ ખાન
1/6
![બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ કિંગ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/4efdd2f969559e8b1c92e99f32ded48e45f3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ કિંગ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/6
![શાહરૂખ ખાન પોતાની કારમાં એરપોર્ટ પહોંચ્યો હતો. ફરી એકવાર શાહરૂખ ખાને પોતાની એન્ટ્રીથી લોકોને દિવાના બનાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/3fb5ed13afe8714a7e5d13ee506003dd11e4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરૂખ ખાન પોતાની કારમાં એરપોર્ટ પહોંચ્યો હતો. ફરી એકવાર શાહરૂખ ખાને પોતાની એન્ટ્રીથી લોકોને દિવાના બનાવી દીધા છે.
3/6
![આ વાયરલ તસવીરોમાં કિંગ ખાન બ્લેક લુકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. ચાહકો તેના શાનદાર લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/f99687dd719c4e8bc6a39e946c3d9ef7fbc54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વાયરલ તસવીરોમાં કિંગ ખાન બ્લેક લુકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. ચાહકો તેના શાનદાર લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
4/6
![શાહરૂખ ખાને બ્લેક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરની સાથે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/2de40e0d504f583cda7465979f958a98b6303.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરૂખ ખાને બ્લેક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરની સાથે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું
5/6
![પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે શાહરૂખ ખાને સફેદ શૂઝ પહેર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/135007e7085979a7d5b41ce54c0e54d792f9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે શાહરૂખ ખાને સફેદ શૂઝ પહેર્યા છે.
6/6
![આ પહેલા પણ કિંગ ખાન આ શૂઝમાં જોવા મળ્યો છે. અભિનેતાની એક ઝલક મેળવવા એરપોર્ટ પર ચાહકોની ભીડ જોવા મળી હતી. શાહરૂખ ખાન એરપોર્ટ પર કડક સુરક્ષા સાથે જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/fac4ef5554f69012fe38d2f1d4e245a607e10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પણ કિંગ ખાન આ શૂઝમાં જોવા મળ્યો છે. અભિનેતાની એક ઝલક મેળવવા એરપોર્ટ પર ચાહકોની ભીડ જોવા મળી હતી. શાહરૂખ ખાન એરપોર્ટ પર કડક સુરક્ષા સાથે જોવા મળ્યો હતો.
Published at : 01 Dec 2023 11:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)