શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Shanaya Kapoor Pics: બેકલેસ ડ્રેસમાં શનાયા કપૂરે કરાવ્યું હૉટેસ્ટ ફોટોશૂટ, ફેન્સ બોલ્યા 'ચાંદ કા ટુકડા'
શનાયા કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લૂક જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે
![શનાયા કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લૂક જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/d3561554e344e49746426f9de23b954c171757733668977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- એબીપી લાઇવ)
1/7
![Shanaya Kapoor Pics: બૉલીવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. શનાયા કપૂર તેના લૂક અને સ્ટાઇલિશ સ્ટાઇલને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/dd59a5ff41c8463efa56520e7e0b7c1c6cf84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shanaya Kapoor Pics: બૉલીવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. શનાયા કપૂર તેના લૂક અને સ્ટાઇલિશ સ્ટાઇલને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
2/7
![શનાયા કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લૂક જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/bca4e9d6bbbb3b30330df38ff55c767479b37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયા કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો લૂક જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.
3/7
![શનાયા વ્હાઇટ કલરના બેકલેસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લૂકની સાથે તેના એક્સપ્રેશન અને પૉઝ પણ અદભૂત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/21382d590f3f3fc9f887bc47482d4620b8103.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયા વ્હાઇટ કલરના બેકલેસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લૂકની સાથે તેના એક્સપ્રેશન અને પૉઝ પણ અદભૂત છે.
4/7
![આ તસવીરમાં શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં તે તેની પીઠને ફ્લૉન્ટ કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/f3bc90ea0637a2e09dc69b6773a63878ba479.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં તે તેની પીઠને ફ્લૉન્ટ કરતી જોવા મળે છે.
5/7
![શનાયાએ કાળી બંગડીઓ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/9111dff066df7b26b130de55991fdff460260.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયાએ કાળી બંગડીઓ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો.
6/7
![આ લૂક સાથે શનાયાએ પોતાના વાળ ખુલ્લા અને કર્લી રાખ્યા હતા. તેની એક્ટિંગ જોઈને ફેન્સ તેના વખાણ કરતા રોકી શક્યા નહીં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/4de842356914a747b34a6b3fe72f27319b654.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લૂક સાથે શનાયાએ પોતાના વાળ ખુલ્લા અને કર્લી રાખ્યા હતા. તેની એક્ટિંગ જોઈને ફેન્સ તેના વખાણ કરતા રોકી શક્યા નહીં.
7/7
![એક ચાહકે લખ્યું- 'યે ચાંદ સા રોશન ચેહરા.' જ્યારે અન્ય એક ચાહકે કોમેન્ટ કરી - 'ચાંદ કા ટુકડા.'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/a79a7499440e249c26633bb10f293e6a02d49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક ચાહકે લખ્યું- 'યે ચાંદ સા રોશન ચેહરા.' જ્યારે અન્ય એક ચાહકે કોમેન્ટ કરી - 'ચાંદ કા ટુકડા.'
Published at : 05 Jun 2024 02:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)