શોધખોળ કરો
46 વર્ષની ઉંમરમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો ગ્લેમરસ લૂક
1
1/5

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંન્દ્રા પોતાની ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. 46ની ઉંમરમાં પણ તે પોતાને આ રીતે ફિટ રાખે છે. શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ સેક્સી લાગી રહી છે.
2/5

શિલ્પા શેટ્ટીએ પિંક કલરના ડ્રેસમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
Published at : 19 Jan 2022 10:38 PM (IST)
આગળ જુઓ





















