ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી(Shweta Tiwari) પોતાની તસવીરોના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે હાલમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
2/5
શ્વેતા ગોલ્ડ અને સિલ્વર બોડી ફિટ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરોમાં શ્વેતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેણે હાઈ હિલ્સ પહેરી પોઝ આપ્યા હતા.
3/5
શ્વેતાએ આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. આ પ્રથમ વખત નથી કે શ્વેતાએ આ પ્રકારની ફોટોશૂટની તસવીરો શેર કરી હોય આ પહેલા પણ તેણે આ પ્રકારની તસવીરો શેર કરી છે.
4/5
શ્વેતા થોડા સમય પહેલા સ્ટંટ રિયાલિટી સો ખતરો કે ખિલાડી 11માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ શોમાં તેણે શાનદાર સ્ટંટ પરફોર્મ કર્યા હતા પરંતુ તે ફિનાલેમાં જીત નહોતી મેળવી શકી.
5/5
પ્રોફેશનલ લાઈફથી વધારે શ્વેતા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. શ્વેતાએ બે લગ્ન કર્યા આ બંને લગ્ન તૂટી ગયા જેના કારણે શ્વેતા હવે પોતાના બે બાળકોની સિંગલ મધર છે.