શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
Sidharth Kiara Wedding Photo: 'હવે અમારુ કાયમી બુકિંગ થઈ ગયું'- પતિ સિદ્ધાર્થ સાથે કિઆરાએ શેર કરી વેડિંગની સુંદર તસવીરો
Sidharth Kiara Wedding Photo: 'હવે અમારુ કાયમી બુકિંગ થઈ ગયું'- પતિ સિદ્ધાર્થ સાથે કિઆરાએ શેર કરી વેડિંગની સુંદર તસવીરો
તસવીર કિઆરા ઈન્સ્ટાગ્રામ
1/7

Sidharth Kiara Wedding Photo: સિદ્ધાર્થ અને કિઆરા અડવાણીએ એકબીજા સાથે સાત ફેરા લીધા છે. બંનેએ સાથે રહેવાનું વચન આપીને પોતાની નવી સફર શરૂ કરી છે. લગ્ન બાદ આ કપલની પહેલી તસવીર સામે આવી છે.
2/7

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન પછી બંનેની પહેલી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
3/7

તસવીરોમાં બંને એકબીજાને નમસ્તે કહેતા જોવા મળે છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
4/7

જ્યાં કિઆરાએ લગ્ન માટે લાઈટ પિંક કલરનો હેવી લેહેંગા પહેર્યો છે. જ્યારે સિદ્ધાર્થ ગોલ્ડન શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
5/7

તસવીરો શેર કરતાં કિઆરાએ કેપ્શનમાં લખ્યું છે કે - 'હવે અમારુ કાયમી બુકિંગ થઈ ગયું'.... અમે અમારી આગળની સફર માટે તમારા આશીર્વાદ અને પ્રેમની ઈચ્છા કરીએ છીએ'
6/7

જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને કિઆરાના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. બંનેના લગ્નમાં ઘણા સ્ટાર્સ પણ સામેલ થયા હતા.
7/7

(તમામ તસવીરો કિઆરા ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Feb 2023 11:10 PM (IST)
આગળ જુઓ
Advertisement




















