શોધખોળ કરો

Christmas 2024: ઓસ્ટ્રેલિયામાં પતિ ઝહીર સાથે ક્રિસમસ મનાવી રહી છે સોનાક્ષી સિન્હા, શેર કરી તસવીરો

Sonakshi-Zaheer Christmas Celebration: અભિનેત્રી સોનાક્ષી સિંહા પતિ ઝહીર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે વિદેશમાં ક્રિસમસ પર એડવેન્ચરથી ભરપૂર મજા માણી રહી છે

પતિ સાથે સોનાક્ષી સિન્હા

1/7
Sonakshi-Zaheer Christmas Celebration: અભિનેત્રી સોનાક્ષી સિંહા પતિ ઝહીર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે વિદેશમાં ક્રિસમસ પર એડવેન્ચરથી ભરપૂર મજા માણી રહી છે, જેની એક ઝલક તેણે બતાવી છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને 6 મહિના થઈ ગયા છે અને તેઓ લગ્ન પછી વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. આ દિવસોમાં તે ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યા છે.

2/7
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઓસ્ટ્રેલિયા ટ્રીપની તસવીરો શેર કરી છે. આ કપલે ફેન્સને  ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે.

3/7
સોનાક્ષી-ઝહીર ઓસ્ટ્રેલિયાના ડેન્ટ્રી રેઈનફોરેસ્ટમાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. ફોટામાં અભિનેત્રી આરામ કરતી જોવા મળે છે.

4/7
પોતાની એડવેન્ચરથી ભરપૂર ટ્રિપમાં કપલે બોટ ચલાવી અને ફોટોશૂટ કરાવ્યું હતું.

5/7
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ પણ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. કપલે હેલિકોપ્ટરની અંદરથી પોતાનો ફોટો શેર કર્યો છે.

6/7
ઘણી તસવીરોમાં કપલ રેસ્ટોરન્ટમાં એન્જોય કરતા પણ જોઈ શકાય છે.

7/7
તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું - 'મેરી ક્રિસમસ દરેકને. ડેનન્ટ્રી રેઈનફોરેસ્ટમાં રહેવું, બાઇક ચલાવવું, પેડલ બોર્ડિંગ, ડાઇવિંગ, તમામની ઉપરથી ઉડવું અને સુંદર દ્રશ્યો ખૂબ જ ગમ્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget