શોધખોળ કરો
Sonam Kapoor Anniversary: આનંદ આહુજાએ પત્ની સોનમ કપૂર સાથેના રોમેન્ટિક ફોટો શેર કર્યા
સોનમ અને આનંદ
1/6

બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજા આજે પોતાના લગ્નની 6 મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે.
2/6

મેરેજ એનીવર્સરીના દિવસે આનંદ આહુજાએ પોતાના ઈંસ્ટાગ્રામ પત્ની સોનમ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં કપલ વચ્ચે બેશુમાર પ્રેમ દેખાઈ રહ્યો છે.
Published at : 08 May 2022 04:10 PM (IST)
આગળ જુઓ




















