શોધખોળ કરો
Sonama Kapoor: એથનિક લુકમાં સોનમ કપૂરે બતાવ્યો જલવો, મલ્ટીકલર લહેંગામાં અભિનેત્રીનો જોવા મળ્યો આગવો ઠાઠ
Sonama Kapoor Ramp Walk: બોલિવૂડ દિવા સોનમ કપૂર તેની ફિલ્મો કરતાં તેની સ્ટાઈલને કારણે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ રેમ્પ વોક કર્યું છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોનમ કપૂર
1/7

Sonama Kapoor Ramp Walk: બોલિવૂડ દિવા સોનમ કપૂર તેની ફિલ્મો કરતાં તેની સ્ટાઈલને કારણે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ રેમ્પ વોક કર્યું છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
2/7

સોનમ કપૂર વાસ્તવમાં ફેશન ઉદ્યોગમાં પોતાના નોંધપાત્ર પ્રભાવ અને બોલિવૂડમાં ટ્રેન્ડ સેટ કરવાની તેની ક્ષમતા માટે જાણીતી છે.
Published at : 01 Nov 2023 11:24 PM (IST)
આગળ જુઓ