શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
South Pics: વર્લ્ડકપની વચ્ચે વિરાટ પર ફિદા થઇ સાઉથની આ હૉટ હસીના, તસવીરો જોઇને અનુષ્કાને પણ થશે જલન....
વિરાટના લગ્ન બાદ પણ તેના ચાહનારી છોકરીઓનુ લિસ્ટ કમ નથી થયું. એવી જ એક ચાહનારી સાઉથની એક્ટ્રેસ પણ છે.
![વિરાટના લગ્ન બાદ પણ તેના ચાહનારી છોકરીઓનુ લિસ્ટ કમ નથી થયું. એવી જ એક ચાહનારી સાઉથની એક્ટ્રેસ પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/6c9896fc9a7d8b692b7539ffa20634ef169864616055677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![South Star Varsha Bollamma Pics: વિરાટ કોહલી એવો ભારતીય ક્રિકેટર છે, જેના ચાહકો કરોડોમાં છે, અને માત્ર સામાન્ય ભારતીય અને ક્રિકેટ પ્રેમી જ નહીં પરંતુ કેટલીય ફિલ્મ એક્ટ્રેસ પણ તેની દિવાની છે. વિરાટના લગ્ન બાદ પણ તેના ચાહનારી છોકરીઓનુ લિસ્ટ કમ નથી થયું. એવી જ એક ચાહનારી સાઉથની એક્ટ્રેસ પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/d8fb57d7e56548ccb7df477f117e46a06de39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
South Star Varsha Bollamma Pics: વિરાટ કોહલી એવો ભારતીય ક્રિકેટર છે, જેના ચાહકો કરોડોમાં છે, અને માત્ર સામાન્ય ભારતીય અને ક્રિકેટ પ્રેમી જ નહીં પરંતુ કેટલીય ફિલ્મ એક્ટ્રેસ પણ તેની દિવાની છે. વિરાટના લગ્ન બાદ પણ તેના ચાહનારી છોકરીઓનુ લિસ્ટ કમ નથી થયું. એવી જ એક ચાહનારી સાઉથની એક્ટ્રેસ પણ છે.
2/7
![આજે અમે તમને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું દિલ ધ ચેઝ માસ્ટર કિંગ કોહલી માટે જોરથી ધડકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/22c8f1e960e791a8af45647ae34ac6f01585a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે અમે તમને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું દિલ ધ ચેઝ માસ્ટર કિંગ કોહલી માટે જોરથી ધડકે છે.
3/7
![અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી વર્ષા બોલમ્માની. જે વિરાટ કોહલીની મોટી ફેન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/5626b78968adc89e402f066a632b804a5b9bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી વર્ષા બોલમ્માની. જે વિરાટ કોહલીની મોટી ફેન છે.
4/7
![વર્ષા બોલમ્મા છેલ્લે 2022માં આવેલી ફિલ્મ સ્વાતિ મુથ્યમમાં જોવા મળી હતી. વર્ષ 2019 માં અભિનેત્રીએ 'જવાન' ફેમ એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ બિગિલમાં પણ મહિલા ફૂટબૉલરની ભૂમિકા ભજવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/d41b7b1d3439688d4d1738b082d8b251a9851.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષા બોલમ્મા છેલ્લે 2022માં આવેલી ફિલ્મ સ્વાતિ મુથ્યમમાં જોવા મળી હતી. વર્ષ 2019 માં અભિનેત્રીએ 'જવાન' ફેમ એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ બિગિલમાં પણ મહિલા ફૂટબૉલરની ભૂમિકા ભજવી હતી.
5/7
![આ ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ અને આ ફિલ્મમાં અભિનેત્રીએ 18 નંબરની જર્સી પહેરી હતી, તે જ નંબર વિરાટ કોહલીની જર્સીનો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/bd2d3cffd0b82669c8ccbbad9187db68301c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ અને આ ફિલ્મમાં અભિનેત્રીએ 18 નંબરની જર્સી પહેરી હતી, તે જ નંબર વિરાટ કોહલીની જર્સીનો છે.
6/7
![અભિનેત્રીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તેને બાળપણથી જ વિરાટ કોહલી પર સેલિબ્રિટી ક્રશ છે અને તે હજુ પણ તેને ખુબ પસંદ કરે છે. અભિનેત્રી વર્ષા બોલમ્માએ જ્યારે તે ધોરણ 6માં અભ્યાસ કરતી હતી ત્યારે કોહલીની જર્સીનો હાથથી દોરેલા સ્કેચ પણ પૉસ્ટ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/18c8cbf52bbd6f83124b0d8fe1636658a2e5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તેને બાળપણથી જ વિરાટ કોહલી પર સેલિબ્રિટી ક્રશ છે અને તે હજુ પણ તેને ખુબ પસંદ કરે છે. અભિનેત્રી વર્ષા બોલમ્માએ જ્યારે તે ધોરણ 6માં અભ્યાસ કરતી હતી ત્યારે કોહલીની જર્સીનો હાથથી દોરેલા સ્કેચ પણ પૉસ્ટ કર્યો હતો.
7/7
![ઉલ્લેખનીય છે કે, મહિલા ફૂટબૉલર પર બેઝ્ડ વર્ષા બોલમ્માની Bigilને 180 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી, અને ફિલ્મે 300 કરોડની તાબડતોડ કમાણી પણ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/96d1b245cd527f733109dca8456414577bba6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, મહિલા ફૂટબૉલર પર બેઝ્ડ વર્ષા બોલમ્માની Bigilને 180 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી, અને ફિલ્મે 300 કરોડની તાબડતોડ કમાણી પણ કરી હતી.
Published at : 30 Oct 2023 11:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion