શોધખોળ કરો

Pics: હૉટ ગર્લ Malvika Raajના બિકીની લૂકે વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ એક્ટ્રેસની ટૉન્ડ બોડી

Malvika Raaj Pics: અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ અને ઋત્વિક રોશનની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' તમને યાદ તો હશે.

ફાઇલ તસવીર

1/8
Malvika Raaj Pics: અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ અને ઋત્વિક રોશનની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' તમને યાદ તો હશે. ફિલ્મમાં કરિના કપૂરના બાળપણનો રૉલ માલવિકા રાજે કર્યો હતો, જે હવે મોટી થઇ ચૂકી છે, અને સાથે સાથે સેક્સી અને ગ્લેમરસ પણ. તેની નવી તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.

2/8
ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' (Kabhi Khushi Kabhi Gam)માં કરિના કપૂર (Kareena Kapoor)એ પૂજા એટલે કે પૂનો રૉલ નિભાવીને દરેકના દિલ જીતી લીધા હતા. ફિલ્મમાં તેના બાળપણમાં નાની માલવિકા રાજે (Malvika Raaj) કર્યો હતો. માલવિકાની ક્યૂટનેસ પર ફેન્સ પણ ફિદા હતા.

3/8
આ ફિલ્મની આ બાળ કલાકાર આજે મોટી મોટી થઇ ચૂકી છે. સાથે જ ગ્લેમરસ અને હૉટ પણ છે. સોશ્યલ મીડિયા પર માલવિકા રાજ ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેને બિકીનીમાં પોતાનો કાતિલ અંદાજ શેર કર્યો છે.

4/8
માલવિકા રાજ આજકાલ વેકેશન પર છે, અને ત્યાંથી તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.

5/8
આ તસવીરોમાં માલવિકા રાજના ગ્લેમરસ લૂકની સાથે તેની ટૉન્ડ બૉડીન દરેક દિવાના થયા છે.

6/8
માલવિકા રાજ માત્ર મોટી જ નથી થઇ પરંતુ સાથે સુંદર પણ દેખાય છે. વર્ષ 2021માં આવેલી 'સ્ક્વૉડ' ફિલ્મમાં તે લીડ રૉલમાં જોવા મળી હતી.

7/8
માલવિકા રાજ બાળપણમાં જેટલી માસૂમ દેખાતી હતી, આજે તેટલી તે સુંદર દેખાઇ રહી છે.

8/8
સુંદરતાના મામલે માલવિકા રાજ (Malvika Raaj) મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત

Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

Embed widget