શોધખોળ કરો
Sunny Photos: પિન્ક ક્રૉપ ટૉપ અને થાઇ સ્લિટમાં સની લિયૉનીએ શેર કરી ખાસ તસવીરો, જોઇને ફેન્સ થયા ક્રેઝી...........
Sunny_Leone_Photos_12
1/7

મુંબઇઃ એક્ટ્રેસ સની લિયૉની ઇન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસીસમાં છે, જેનો જાદુ ફેન્ના માથા પર ચઢીને બોલે છે. તે પોતાની દરેક એક્ટિવિટીની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
2/7

સની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો એકદમ સુંદર લૂક જોવા મળી રહ્યો છે.
Published at : 06 Jan 2022 10:43 AM (IST)
આગળ જુઓ





















