શોધખોળ કરો
Neha Dhupia Vacation: પતિ અંગદ અને બાળકો સાથે ઉદયપુરમાં વેકેશન માણી રહી છે નેહા ધૂપિયા
નેહા ધૂપિયા
1/6

અભિનેત્રી નેહા ધૂપિયા હાલમાં ઉદયપુરમાં વેકેશન પર છે. તેણે પોતાના વેકેશનનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તેના પતિ અંગદ બેદી અને તેમના બાળકો મેહર અને ગુરિક પણ જોવા મળ્યા હતા.
2/6

વીડિયોમાં નેહાએ ઉદયપુરની લક્ઝરી હોટેલ બતાવી હતી. હોટેલની વેબસાઈટ અનુસાર, તે જે સ્યૂટમાં એક રાત રોકાઈ હતી તેની કિંમત લગભગ ₹1 લાખ હતી.
Published at : 19 May 2022 07:55 PM (IST)
આગળ જુઓ





















