શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આશ્રમ એક્ટ્રેસ ત્રિધા ચૌધરીનો હોટ અંદાજ, તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
1/6
![મુંબઈઃ વેબ સીરીઝ આશ્રમની એક્ટ્રેસ ત્રિધા ચૌધરીની બિકિની તસવીરો વાયરલ થઈ છે. આશ્રમ વેબ સીરિઝથી ચર્ચામાં આવી હતી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી. તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એક્ટ્રેસ બિકિની અંદાજમાં જોવા મળી છે. ત્રિધાનો આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈઃ વેબ સીરીઝ આશ્રમની એક્ટ્રેસ ત્રિધા ચૌધરીની બિકિની તસવીરો વાયરલ થઈ છે. આશ્રમ વેબ સીરિઝથી ચર્ચામાં આવી હતી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી. તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એક્ટ્રેસ બિકિની અંદાજમાં જોવા મળી છે. ત્રિધાનો આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળે છે.
2/6
![અભિનેત્રી ત્રિધા ચૌધરીએ બોલ્ડ બિકિની તસવીર શેર કરી છે. ત્રિધાની બિકિની તસવીર ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ત્રિધાએ પેહલીવાર બોલ્ડ તસવીરો શેર નથી કરી, આ પહેલા પણ ઘણી વાર ત્રિધાએ બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી ત્રિધા ચૌધરીએ બોલ્ડ બિકિની તસવીર શેર કરી છે. ત્રિધાની બિકિની તસવીર ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ત્રિધાએ પેહલીવાર બોલ્ડ તસવીરો શેર નથી કરી, આ પહેલા પણ ઘણી વાર ત્રિધાએ બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
3/6
![સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘દહલીઝ’માં સિંપલ ઇમેજ ધરાવતી ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ત્રિધા ચૌધરી વાસ્તવિક લાઇફમાં ખૂબ હોટ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘દહલીઝ’માં સિંપલ ઇમેજ ધરાવતી ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ત્રિધા ચૌધરી વાસ્તવિક લાઇફમાં ખૂબ હોટ છે.
4/6
![દરેક લૂકમાં પણ ત્રિધા ચૌધરી ખૂબ જ સુંદર લાગે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દરેક લૂકમાં પણ ત્રિધા ચૌધરી ખૂબ જ સુંદર લાગે છે.
5/6
![આ પહેલા પણ અભિનેત્રીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ પહેલા પણ અભિનેત્રીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.
6/6
![સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘દહલીઝ’માં સિંપલ ઇમેજ ધરાવતી ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ત્રિધા ચૌધરી વાસ્તવિક લાઇફમાં ખૂબ હોટ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘દહલીઝ’માં સિંપલ ઇમેજ ધરાવતી ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ત્રિધા ચૌધરી વાસ્તવિક લાઇફમાં ખૂબ હોટ છે.
Published at : 04 Mar 2022 05:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)