શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Madalsa Sharma Photo: મદાલસા શર્માના નવા ફોટોશૂટે વધાર્યો તાપમાનનો પારો, જુઓ તસવીર
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
![Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/30c4e43967d06480cab5b754c97284481683723798786397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મદાલસા શર્મા
1/8
![Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/458f39f3627a7dd32c78b4f4cd34a31507329.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
2/8
!['અનુપમા' ફેમ કાવ્યા એટલે કે મદાલસા શર્માએ હાલમાં જ તેની કિલર સ્ટાઈલ બતાવી છે, જેણે તેના ફેન્સને ચોંકાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/bb926aa9ed02359411ea1cc738e8a6cfd2e44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'અનુપમા' ફેમ કાવ્યા એટલે કે મદાલસા શર્માએ હાલમાં જ તેની કિલર સ્ટાઈલ બતાવી છે, જેણે તેના ફેન્સને ચોંકાવી દીધા છે.
3/8
![મદાલસા શર્મા તેના કામ તેમજ નવા લુક માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/5d20237bb043d57471aa1fb910034e80a0754.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મદાલસા શર્મા તેના કામ તેમજ નવા લુક માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
4/8
![મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/6d7b4167d7eac1dc8eae792b83d6a7adba46b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે.
5/8
![મદાલસાને શોમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/96a801533f1f3a79d0ca85c80dd0ced56fe86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મદાલસાને શોમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે.
6/8
![મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/01c2404fcb35e8465dbcce796c632ce0624bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે.
7/8
![જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/a0ae565173a11a9ba918df762d9466a1aac77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો.
8/8
![મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/cfc8138e57e6288ee5869eba004cba41df4b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
Published at : 10 May 2023 06:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)