શોધખોળ કરો
'કોફી વિથ કરણ 7'નો ભાગ નહી બને સુહાના ખાન, karan johar એ કર્યો સ્પષ્ટ ઇનકાર
હવે શોના હોસ્ટ કરણે સુહાના 'ધ આર્ચીઝ' ગેંગ સાથે શોમાં ડેબ્યૂ કરવાની તમામ અફવાઓને ફગાવી દીધી છે.
suhana khan
1/6

બોલિવૂડ પ્રોડ્યુસર કરણ જોહરે સ્પષ્ટ કર્યું હતું કે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન લોકપ્રિય શો 'કોફી વિથ કરણ' સીઝન 7થી ડેબ્યૂ નહીં કરે.
2/6

મીડિયા અહેવાલો હતા કે સુહાના કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 7માં 'ધ આર્ચીઝ'ની ટીમ સાથે હાજરી આપી શકે છે.
Published at : 29 Jul 2022 02:54 PM (IST)
Tags :
Karan Joharઆગળ જુઓ





















