શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Bollywood: તમામ હિરોઈનોએ કર્યો રિજેક્ટ, ઈડલી વેચવાની મળતી સલાહ, આજે બોલિવૂડનો સુપરસ્ટાર બની ગયો આ એક્ટર

Entertainment News: એકવાર આ અભિનેતાને ઈન્ડસ્ટ્રીની તમામ હિરોઈનોએ રિજેક્ટ કરી દીધો હતો. લોકોએ તેને ઈડલી વેચવાની સલાહ પણ આપી. પછી તે સુપરસ્ટાર બન્યો અને આજે તે વાર્ષિક કરોડો કમાય છે.

ઘણા આઉટસાઈડર લોકોએ પોતાની મહેનતના દમ પર બોલિવૂડમાં જગ્યા બનાવી છે. અહીં અમે એક એવા અભિનેતાની વાર્તા જણાવીશું જેની સાથે કોઈ હિરોઈન કામ કરવા માંગતી ન હતી. પરંતુ આ હીરો હિંમત ન હાર્યો અને બોલિવૂડ સુપરસ્ટાર બનીને જ દમ લીધો. જો કે છેલ્લા ઘણા સમયથી તેણે એક પણ હિટ ફિલ્મ આપી નથી, પરંતુ તેના સ્ટારડમમાં કોઈ ઘટાડો થયો નથી. ચાલો જાણીએ આ કોણ છે?

1/6
અમે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તેણે બોલિવૂડમાં એક્શન હીરો તરીકે પોતાની ઓળખ બનાવી છે. આ બીજું કોઈ નહીં પણ સુનીલ શેટ્ટી છે. સુનીલ શેટ્ટીએ 1992માં 31 વર્ષની ઉંમરે દિવ્યા ભારતી સાથેની ફિલ્મ 'બલવાન'થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુનીલને તેના શ્યામ રંગના કારણે ઘણો રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. કોઈ અભિનેત્રી તેની સાથે કામ કરવા માંગતી ન હતી.

2/6
જો કે, તમામ નિષ્ફળતાઓ છતાં, સુનીલ શેટ્ટીની પ્રથમ ફિલ્મ બલવાનને ભારે સફળતા મળી અને તે રાતોરાત સ્ટાર બની ગયો. ફિલ્મની સફળતા છતાં સુનીલ શેટ્ટીની ટીકા અટકી ન હતી. સુનીલે એકવાર કહ્યું હતું કે, “તે સમયે શાસન કરનારા ટોચના વિવેચકોમાંના એક દ્વારા મને નકારી કાઢવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તે આ કામ નહીં કરી શકે, તારે ઈડલી વેચવી જોઈએ. તે પર્સનલ હતું અને તેનાથી મને દુઃખ થયું, મને ગુસ્સો પણ આવ્યો.

3/6
જો કે, તમામ ટીકાઓનો સામનો કરવા છતાં, સુનીલ શેટ્ટી એક્શન સ્ટાર બની ગયા. 1990 ના દાયકામાં, તેઓ બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક બન્યા. આ પછી તેણે મલ્ટિ-સ્ટારર ફિલ્મો કરી અને પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું અને ધડકન, જાની દુશ્મન અને અન્ય ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ પણ ભજવી.

4/6
2007ની ફિલ્મ કેશ અને દસ કહાનિયા બાદ સુનીલ શેટ્ટીની બોલિવૂડમાં કોઈ હિટ ફિલ્મ નથી. વન ટુ થ્રી, ડેડી કૂલ, દે દના દન, નો પ્રોબ્લેમ ટુ થેંક યુ સહિતની તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. જો કે, તે હજુ પણ વૈભવી જીવન જીવે છે અને તેને સુપરસ્ટાર કહેવામાં આવે છે.

5/6
સુનીલનું પોતાનું પ્રોડક્શન હાઉસ પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયો છે અને તે રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ કામ કરે છે. તેણે મેટામેન નામની મેન્સ જ્વેલરી બ્રાન્ડ પણ લોન્ચ કરી છે અને તેમાં લગભગ રૂ. 24 કરોડનું રોકાણ કર્યું છે.

6/6
અહેવાલો અનુસાર, સુનીલ શેટ્ટી મુકેશ અંબાણીના ઘરની નજીક રહે છે અને તેમની કુલ સંપત્તિ 123 કરોડ રૂપિયાથી વધુ છે. સુનીલ શેટ્ટી ટૂંક સમયમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે ફિલ્મ હેરા ફેરી 3 માં જોવા મળશે. અભિનેતા પાસે અન્ય ફિલ્મમાં વેલકમ ટુ ધ જંગલ પણ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 

પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'

ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel : રાજ્યમાં રોડ-રસ્તાની ગુણવત્તાને લઈને CMનો જોવા મળ્યો તીખો તેવર
Bihar Election 2025 Results: કોણ આગળ, કોણ પાછળ
Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'
બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'
Bihar Election Results: બિહારમાં આ બેઠક પર માત્ર 27 મતથી જીતી JDU, જાણો નંબર 2 પર કોણ રહ્યું

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 32 બોલમાં ફટકારી સદી, મેદાનમાં થયો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

Bihar Election Results 2025: યાદવોની નારાજગી ભારે પડી!  જાણો RJD ની હારના 5 મોટા કારણ 

Bihar Election Results 2025: બિહારમાં મહાગઠબંધનના સૂપડા સાફ,  NDA નેે 200 થી વધુ બેઠકો પર લીડ

Embed widget