શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
બીચ વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો તમન્ના ભાટિયાના આ આઉટફિટ્સને કરો કોપી
1/6
![ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. તેથી જો તમે ક્યાંક બીચ વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કપડાંને લઈને મૂંઝવણમાં છો તો અમે તમારી મદદ કરી શકીએ છીએ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. તેથી જો તમે ક્યાંક બીચ વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કપડાંને લઈને મૂંઝવણમાં છો તો અમે તમારી મદદ કરી શકીએ છીએ.
2/6
![જો કે બિકીની સામાન્ય રીતે બીચ પર પહેરવામાં આવે છે, પરંતુ જો તમે બિકીની પહેરવા નથી માંગતા અને હોટ પણ દેખાવા માંગતા હો તો 'બાહુબલી' એક્ટ્રેસ તમન્ના ભાટિયાનો આ આઉટફિટ તમારી મદદ કરી શકે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જો કે બિકીની સામાન્ય રીતે બીચ પર પહેરવામાં આવે છે, પરંતુ જો તમે બિકીની પહેરવા નથી માંગતા અને હોટ પણ દેખાવા માંગતા હો તો 'બાહુબલી' એક્ટ્રેસ તમન્ના ભાટિયાનો આ આઉટફિટ તમારી મદદ કરી શકે છે.
3/6
![તમન્ના હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે અને આ દરમિયાન તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સતત ફોટો શેર કરતી રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમન્ના હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે અને આ દરમિયાન તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સતત ફોટો શેર કરતી રહે છે.
4/6
![તસવીરોમાં તમન્નાએ સફેદ રંગનું શોર્ટ્સ પહેર્યું છે તેની સાથે તેણે ગુલાબી રંગનું ક્રોએટ ટોપ પહેર્યું છે. આ ટોપ અને શોર્ટ્સ સાથે અભિનેત્રીએ ગુલાબી શ્રગ પહેર્યું છે જે એકદમ શાનદાર લાગે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તસવીરોમાં તમન્નાએ સફેદ રંગનું શોર્ટ્સ પહેર્યું છે તેની સાથે તેણે ગુલાબી રંગનું ક્રોએટ ટોપ પહેર્યું છે. આ ટોપ અને શોર્ટ્સ સાથે અભિનેત્રીએ ગુલાબી શ્રગ પહેર્યું છે જે એકદમ શાનદાર લાગે છે.
5/6
![આ ફોટામાં તમન્ના હોટ અને સિમ્પલ લાગી રહી છે. અભિનેત્રીએ લાલ કલરના શોર્ટ્સ અને આ કલરના ક્રોપ ટોપ પહેર્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ફોટામાં તમન્ના હોટ અને સિમ્પલ લાગી રહી છે. અભિનેત્રીએ લાલ કલરના શોર્ટ્સ અને આ કલરના ક્રોપ ટોપ પહેર્યા છે.
6/6
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 23 Mar 2022 06:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)