શોધખોળ કરો
Tamannaah Bhatia Photos: માલદિવમાં વેકેશન મનાવી રહી છે તમન્ના, અભિનેત્રીની બોલ્ડ તસવીરો આવી સામે
Tamannaah Bhatia Photos: વેબ સીરિઝ 'આખરી સચ' ફેમ તમન્ના ભાટિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી માલદીવમાં વેકેશન માણતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમન્ના બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Tamannaah Bhatia Vacation Photos: વેબ સીરિઝ 'આખરી સચ' ફેમ તમન્ના ભાટિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી માલદીવમાં વેકેશન માણતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમન્ના ભાટિયા બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
2/8

તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફ તેમજ વેબ સીરિઝ 'આખરી સચ'ને લઈને ઘણી ચર્ચામાં છે.
Published at : 31 Aug 2023 11:01 PM (IST)
આગળ જુઓ





















