શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સ્વિમિંગ પૂલમાં તારા સુતારિયાનો બિંદાસ લૂક જોવા મળ્યો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/757a3ab6f750f2fc3f4a3fc3505ea66c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
tara_1
1/7
![બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેની આગામી ફિલ્મ ‘હીરોપંતી 2’ને લઈને ચર્ચામાં છે. તારા સુતારિયા હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/4a1db0fb2b388d43bc56e084b604bf0a9bb31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેની આગામી ફિલ્મ ‘હીરોપંતી 2’ને લઈને ચર્ચામાં છે. તારા સુતારિયા હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.
2/7
![તારા સુતારિયા પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે સમય કાઢીને માલદીવના દરિયામાં એન્જોય કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/f801166c1a342884981a267e9b19aaaa5c634.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારા સુતારિયા પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે સમય કાઢીને માલદીવના દરિયામાં એન્જોય કરી રહી છે.
3/7
![આ ફોટામાં તારા મોનોકિની પહેરીને અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/d5016bdbc906b4a1c9ecb0db3ab93bc01462e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટામાં તારા મોનોકિની પહેરીને અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
![પ્રકૃતિ સૌંદર્યની વચ્ચે મોનોકિની પહેરેલી તારા સુતરિયાની આ સ્ટાઈલ લોકોને દિવાના બનાવી રહી છે. વ્હાઇટ ડ્રેસમાં તારા સુતારિયા ખૂબ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/df44dda7c4c0a97da531627ba326718bc36f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રકૃતિ સૌંદર્યની વચ્ચે મોનોકિની પહેરેલી તારા સુતરિયાની આ સ્ટાઈલ લોકોને દિવાના બનાવી રહી છે. વ્હાઇટ ડ્રેસમાં તારા સુતારિયા ખૂબ સુંદર લાગી રહી છે.
5/7
![નોંધનીય છે કે તારા સુતારિયા જલ્દી જ ફિલ્મ હીરોપંતી 2 માં જોવા મળશે.હીરોપંતી 2માં તાપા સાથે ટાઈગર શ્રોફ જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/50d8d25c61c610b663e7f0a59f1502254b78b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે તારા સુતારિયા જલ્દી જ ફિલ્મ હીરોપંતી 2 માં જોવા મળશે.હીરોપંતી 2માં તાપા સાથે ટાઈગર શ્રોફ જોવા મળશે.
6/7
![ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની ફિલ્મ હીરોપંતી 2 આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/0ceabb837b7fedf2de1664496ecdd3fc5a3e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની ફિલ્મ હીરોપંતી 2 આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે.
7/7
![તમામ તસવીરો તારા સુતારિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/08/dfee743749e14e9d19bdad04b20bc9e630c56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો તારા સુતારિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 08 Apr 2022 07:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)