શોધખોળ કરો
Tejasswi Prakash:તેજસ્વી પ્રકાશનો વ્હાઈટ કલરના ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
Tejasswi Prakash:તેજસ્વી પ્રકાશનો વ્હાઈટ કલરના ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
![Tejasswi Prakash:તેજસ્વી પ્રકાશનો વ્હાઈટ કલરના ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/08/2e1ac1081a78439460511bf689b0f75f168096204978478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ
1/6
![Tejasswi Prakash Photos: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેના લૂકને પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/08/71dd7a41077c5c56e10a070a5669f3e52fd19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tejasswi Prakash Photos: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેના લૂકને પસંદ કરે છે.
2/6
![તેજસ્વી પ્રકાશ નાના પડદાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. જે 'બિગ બોસ 15'ની વિજેતા બન્યા બાદ વધુ ચર્ચામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/08/d1b83f82765f899adb9670f84fd7811e1a3e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ નાના પડદાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. જે 'બિગ બોસ 15'ની વિજેતા બન્યા બાદ વધુ ચર્ચામાં આવી હતી.
3/6
!['સ્ટાઈલ આઈકોન એવોર્ડ' માટે તેજસ્વી પ્રકાશ પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/08/a69d4d923df554dd59277fcb1f200c5409a0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'સ્ટાઈલ આઈકોન એવોર્ડ' માટે તેજસ્વી પ્રકાશ પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
4/6
![તેજસ્વી પ્રકાશે સફેદ કલરનો શાનદાર ડ્રેસ પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/08/f9ca8aee164f2c144dc7a5122ebb39070f5ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશે સફેદ કલરનો શાનદાર ડ્રેસ પહેર્યો હતો.
5/6
![તેજસ્વી પ્રકાશે પોનીટેલ અને સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/08/86188324476bee7dbb26281139ec94a2e2217.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશે પોનીટેલ અને સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
6/6
![આ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચાહકો તેનો આ અંદાજ જોઈ દંગ રહી ગયા છે. (તમામ તસવીરો તેજસ્વી ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/08/eaed0a960132d2929620ea5a536edce636151.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચાહકો તેનો આ અંદાજ જોઈ દંગ રહી ગયા છે. (તમામ તસવીરો તેજસ્વી ઈન્સ્ટાગ્રામ)
Published at : 08 Apr 2023 07:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)