શોધખોળ કરો
‘ધ ફેમિલી મેન’ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીનો હોટ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
‘ધ ફેમિલી મેન’ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીનો હોટ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
એક્ટ્રેસ શ્રેયા ધનવંતરી
1/5
![મુંબઈઃ 'ધ ફેમિલી મેન' અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ માત્ર વેબ શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. તેની એક્ટિંગ હંમેશા દર્શકોને પસંદ આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઈઃ 'ધ ફેમિલી મેન' અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ માત્ર વેબ શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. તેની એક્ટિંગ હંમેશા દર્શકોને પસંદ આવી છે.
2/5
![આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટા પોસ્ટ કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટા પોસ્ટ કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે.
3/5
![આ તસવીરોમાં શ્રેયાનો હોટ બિકીની અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીએ યલ્લો બિકિની પહેરી હોટ પોઝ આપ્યા છે. આ દરમિયાન યલ્લો બ્રા નીચે અભિનેત્રીએ જિન્સ પહેર્યું હતું. તસવીરો વાયરલ થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ તસવીરોમાં શ્રેયાનો હોટ બિકીની અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીએ યલ્લો બિકિની પહેરી હોટ પોઝ આપ્યા છે. આ દરમિયાન યલ્લો બ્રા નીચે અભિનેત્રીએ જિન્સ પહેર્યું હતું. તસવીરો વાયરલ થઈ છે.
4/5
![એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
5/5
![બોલિવૂડ અભિનેત્રી શ્રેયા ધનવંતરી તેની ફિલ્મો અને વેબ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણીતી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ અભિનેત્રી શ્રેયા ધનવંતરી તેની ફિલ્મો અને વેબ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણીતી છે.
Published at : 07 Aug 2022 05:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)