શોધખોળ કરો
Heropanti 2: દમદાર છે ટાઈગર-તારાની જોડી, સ્ટાઈલિશ આઉટફિટ્સમાં હિરોપંતી 2નું પ્રમોશન કરતાં દેખાયા સ્ટાર્સ

તારા સુતારિયા અને ટાઈગર શ્રોફ
1/7

તારા સુતારિયા અને ટાઈગર શ્રોફ સ્ટારર હીરોપંતી 2 આવતીકાલે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આવતીકાલે આ સ્ટાર્સની કેમેસ્ટ્રી અને મહેનત દર્શકો સામે રજૂ કરવામાં આવશે.
2/7

ટાઈગર શ્રોફની આ મચ અવેટેડ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. થોડા કલાકો બાદ હિરોપંતી 2ની રિલીઝ સાથે ટાઈગરના ચાહકોની રાહ પણ પૂરી થઈ જશે.
3/7

હાલમાં જ ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા તેમની ફિલ્મના પ્રમોશન માટે નડિયાદવાલાની ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં મીડિયાએ તેમની સ્ટાઈલીશ અદાઓ કેમેરામાં કેદ કરી હતી.
4/7

જ્યારથી તારા તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારથી તેનો સ્ટ્રોંગ અને સ્ટાઇલિશ લુક દરરોજ જોવા મળી રહ્યો છે. આજે પણ તારાનો લુક એકદમ ટ્રેન્ડી લાગતો હતો.
5/7

તારા લીલા રંગના શોર્ટ ડ્રેસમાં સનગ્લાસ પહેરેલી જોવા મળી હતી. તો બીજી તરફ ટાઈગર શ્રોફ પણ કેઝ્યુઅલ લુકમાં ડેશિંગ દેખાતો હતો.
6/7

તારા ટાઈગરની જોડી પહેલીવાર સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળી હતી. હીરોપંતી 2 તેમની સાથે બીજી ફિલ્મ હશે.
7/7

પ્રથમ ફિલ્મમાં દર્શકોને તેમની કેમેસ્ટ્રી જોવા મળી હતી. તેથી હવે નિર્માતાઓએ ચાહકોની ઇચ્છા પૂરી કરીને તારાને હીરોપંતી 2 ની મુખ્ય હિરોઈન બનાવી છે.
Published at : 28 Apr 2022 04:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
