શોધખોળ કરો
સ્પિરિટમાં Tripti Dimri બનશે ડૉક્ટર ? ક્યારે શરુ થશે શુટિંગ? જાણો ફિલ્મના અપડેટ્સ
સ્પિરિટમાં Tripti Dimri બનશે ડૉક્ટર ? ક્યારે શરુ થશે શુટિંગ? જાણો ફિલ્મના અપડેટ્સ
તૃપ્તિ ડિમરી
1/7

ફિલ્મ એનિમલ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરી સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ તેની સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે.
2/7

એનિમલ ફિલ્મ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરી ટૂંક સમયમાં સુપરસ્ટાર પ્રભાસ સાથે આગામી ફિલ્મ સ્પિરિટમાં જોવા મળશે. આ ફિલ્મમાં તૃપ્તિને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવી છે, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે તેમાં એક ડૉક્ટરની ભૂમિકા ભજવશે, જેના વિશે તેણે પોતે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે.
Published at : 27 May 2025 08:18 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















