શોધખોળ કરો
બ્લૂ કલરની બિકિનીમાં Urfi Javedની ગ્લેમરસ તસવીરો વાયરલ
1/9
![મુંબઇઃ ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર દરરોજ નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. ઉર્ફી બ્લૂ બિકિનીમાં હોટ તસવીરો પોસ્ટ કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર દરરોજ નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. ઉર્ફી બ્લૂ બિકિનીમાં હોટ તસવીરો પોસ્ટ કરી છે.
2/9
![ઉર્ફી બ્લુ કલરની બિકીનીમાં પોઝ આપતી તસવીરો પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/62bf1edb36141f114521ec4bb4175579770ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી બ્લુ કલરની બિકીનીમાં પોઝ આપતી તસવીરો પોસ્ટ કરી છે.
3/9
![ગ્લેમરસ અવતારમાં ઉર્ફી ફરી એકવાર પોતાની સ્ટાઈલથી બધાને પ્રભાવિત કરતી જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ગ્લેમરસ અવતારમાં ઉર્ફી ફરી એકવાર પોતાની સ્ટાઈલથી બધાને પ્રભાવિત કરતી જોવા મળી હતી.
4/9
![બિગ બોસ ઓટીટીથી લોકપ્રિયતા મેળવનાર ઉર્ફી હવે મ્યુઝિક વીડિયોમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બિગ બોસ ઓટીટીથી લોકપ્રિયતા મેળવનાર ઉર્ફી હવે મ્યુઝિક વીડિયોમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે.
5/9
![લોકો સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદના ફોટા અને વીડિયોની સતત રાહ જોતા હોય છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લોકો સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદના ફોટા અને વીડિયોની સતત રાહ જોતા હોય છે
6/9
![હાલમાં જ તેનો પંજાબી મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે. જેમાં તે પંજાબી ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાલમાં જ તેનો પંજાબી મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે. જેમાં તે પંજાબી ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે
7/9
![ઉર્ફી પોતાની સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તે દરરોજ વિચિત્ર ડ્રેસમાં તસવીરો શેર કરતી રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉર્ફી પોતાની સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તે દરરોજ વિચિત્ર ડ્રેસમાં તસવીરો શેર કરતી રહે છે.
8/9
![ઉર્ફી પહેલાથી જ બેકલેસ ડ્રેસ પહેરે છે પરંતુ હાલ તેમણે બ્લાઉઝ લેસ વિથ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉર્ફી પહેલાથી જ બેકલેસ ડ્રેસ પહેરે છે પરંતુ હાલ તેમણે બ્લાઉઝ લેસ વિથ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
9/9
![તમામ તસવીરો ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીરો ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 26 Feb 2022 02:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)