ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેંદ્ર ચહલની જેટલી ચર્ચા રમતને લઈ થાય છે એટલા જ ફેન્સ તેની પત્ની ધનશ્રી વર્માના ડાન્સ વીડિયોને પસંદ કરે છે. ફરી એક વખત ધનશ્રી વર્મા પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે.
2/6
ધનશ્રી વર્માની હોટ તસવીરો ફેન્સને ખૂબ પસંદ કરે છે. ધનશ્રી ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
3/6
ધનશ્રી ખૂબ જ સારી ડાન્સર છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
4/6
image 2
5/6
ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.