શોધખોળ કરો
Vaani Kapoor Pics: યેલો ડ્રેસમાં વાણી કપૂરે મહેફિલ લૂંટી લીધી, ફોટોમાં દેખાયો સિઝલિંગ લૂક
શમશેરા સ્ટારર બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
વાણી કપૂર
1/7

બી-ટાઉનની જાણીતી અભિનેત્રી વાણી કપૂર આ દિવસોમાં મેલબોર્નની ટ્રીપ પર છે. હાલમાં જ વાણીએ તેના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/7

વાણી કપૂરની આ તસવીરોની હાલ ઘણી ચર્ચામાં થઈ રહી છે. વાણીએ હાલમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફોટો શેર કર્યા છે.
Published at : 14 Aug 2022 10:15 PM (IST)
Tags :
Vaani Kapoorઆગળ જુઓ





















