શોધખોળ કરો
50 ફ્લોપ ફિલ્મો છતાં કરોડો રૂપિયા ફી વસૂલે છે આ એક્ટર
એક એવો અભિનેતા છે જેણે 50 ફ્લોપ ફિલ્મો આપી છે અને આજે પણ તેને સુપરસ્ટાર કહેવામાં આવે છે. અભિનેતાએ 100 કરોડની ફિલ્મો પણ આપી પરંતુ તેના ખાતામાં હિટ ફિલ્મો કરતાં વધુ ફ્લોપ ફિલ્મો છે.
jimmy shergill
1/5

એક એવો અભિનેતા છે જેણે 50 ફ્લોપ ફિલ્મો આપી છે અને આજે પણ તેને સુપરસ્ટાર કહેવામાં આવે છે. અભિનેતાએ 100 કરોડની ફિલ્મો પણ આપી પરંતુ તેના ખાતામાં હિટ ફિલ્મો કરતાં વધુ ફ્લોપ ફિલ્મો છે.અમે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ જિમી શેરગિલ છે.
2/5

જિમીએ પંજાબમાં આતંકવાદ પર આધારિત ગુલઝાર નિર્દેશિત ફિલ્મ ‘માચીસ’ સાથે તેની અભિનય કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી.જિમીએ ફિલ્મ ‘મોહબ્બતેમાં કામ કર્યું હતું. જિમીની આ ફિલ્મ મોટી બ્લોકબસ્ટર રહી હતી. અને તે રાતોરાત સ્ટાર પણ બની ગયો હતો.
Published at : 29 Oct 2024 02:13 PM (IST)
આગળ જુઓ





















