શોધખોળ કરો
ગરમીમાં કુલ રહેવા વિશ્વ સુંદરી માનુષી છિલ્લરના લૂકમાંથી લો પ્રેરણા
માનુષી છિલ્લર
1/6

ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ કુલ અને આરામદાયક ડ્રેસ પહેરવા માંગે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા સમર લુકને સ્ટાઇલિશ અને ક્યૂટ બનાવવા માંગો છો, તો તમે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના સમર લૂકમાંથી પ્રેરણા લઈ શકો છો.
2/6

માનુષીનો આ લુક એકદમ એલિગન્ટ છે અને દરેકના વોર્ડરોબમાં સરળતાથી આવી શકે છે. જો તમે કૉલેજ જઈ રહ્યા હોવ તો તમારે આ લુક જરૂર ટ્રાય કરવો જોઈએ. તમનવે જણાવી દઈએ કે આ દિવસોમાં માનુષી અક્ષય કુમાર સાથે ફિલ્મ પૃથ્વીરાજના પ્રમોશનલ ઈવેન્ટમાં ખૂબ જ જોવા મળી રહી છે.
Published at : 24 May 2022 04:45 PM (IST)
આગળ જુઓ





















