શોધખોળ કરો
YEAR ENDER 2021: આખા વર્ષ દરમિયાન આ હસીનાઓનો બિકીની લૂક રહ્યો સૌથી વધુ ચર્ચામાં, બીચ પરની તસવીરોથી ફેન્સના જીત્યા દિલ...................
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/6a9b06f0bf131a9d13d60c923bb0fe51_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
YEAR_ENDER_2021
1/7
![YEAR ENDER 2021: વર્ષ 2021 પુરુ થઇ રહ્યું છે. બૉલીવુડની કેટલીક હસીનાઓ એવી છે જેને બીચ પર જઇને ફેન્સને હંમેશા માટે ખુશ કરી દીધા, હસીનાઓએ વર્ષ દરમિયાન પોતાના બિકીની લૂકથી ધમાલ મચાવી દીધી છે. આ લિસ્ટમાં પ્રિયંકાથી લઇને અનુષ્કા, દિશાથી લઇને જ્હાન્વી સામેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/77aca474976f88607ee5b1b479336ed89e121.jpg?impolicy=abp_cdn&imwidth=720)
YEAR ENDER 2021: વર્ષ 2021 પુરુ થઇ રહ્યું છે. બૉલીવુડની કેટલીક હસીનાઓ એવી છે જેને બીચ પર જઇને ફેન્સને હંમેશા માટે ખુશ કરી દીધા, હસીનાઓએ વર્ષ દરમિયાન પોતાના બિકીની લૂકથી ધમાલ મચાવી દીધી છે. આ લિસ્ટમાં પ્રિયંકાથી લઇને અનુષ્કા, દિશાથી લઇને જ્હાન્વી સામેલ છે.
2/7
![દિશા પટ્ટણી (Disha Patani) પણ ટૂ પીસમાં કોઇ કસર નથી છોડતી. તે ઘણીવાર પોતાનુ બેસ્ટ ફિગર ફેન્સને બતાવીને તેમના દિલ ધડકાવી દે છે. તેની બિકની તસવીરોએ 2021 ખુબ તહેલકો મચાવ્યો છે. ખાસ કરીને રેડ બિકીનીમાં દિશાનો આ અંદાજ જોઇને ફેન્સના હોશ ઉડી ગયા હતા. આ તસવીરો દિશાએ માલદીવ વેકેશન દરમિયાન શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/5ff55b9488ac22c9863cd79ce9b0813d7b8a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટ્ટણી (Disha Patani) પણ ટૂ પીસમાં કોઇ કસર નથી છોડતી. તે ઘણીવાર પોતાનુ બેસ્ટ ફિગર ફેન્સને બતાવીને તેમના દિલ ધડકાવી દે છે. તેની બિકની તસવીરોએ 2021 ખુબ તહેલકો મચાવ્યો છે. ખાસ કરીને રેડ બિકીનીમાં દિશાનો આ અંદાજ જોઇને ફેન્સના હોશ ઉડી ગયા હતા. આ તસવીરો દિશાએ માલદીવ વેકેશન દરમિયાન શેર કરી હતી.
3/7
![કિયારા અડવાણી (Kiara Advani)ના માલદીવ હૉલીડે પર યલો બિકીનીમાં આ લૂક જોરદાર વાયરલ થયો હતો. માથા પર હેટ લગાવેલો આ અંદાજ અકદમ ખાસ હતો. બિકીનીમાં તેનો આ સ્ટનિંગ ટૉન્ડ ફિગર જોવા મળ્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/7e46e3babb579d28a50d18aad99750e75682c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારા અડવાણી (Kiara Advani)ના માલદીવ હૉલીડે પર યલો બિકીનીમાં આ લૂક જોરદાર વાયરલ થયો હતો. માથા પર હેટ લગાવેલો આ અંદાજ અકદમ ખાસ હતો. બિકીનીમાં તેનો આ સ્ટનિંગ ટૉન્ડ ફિગર જોવા મળ્યુ હતુ.
4/7
![અનુષ્કા શર્મા (Anushka Sharma)ની પણ પૂલમાં રિલેક્સ કરતા આ તસવીર જોરદાર વાયરલ થઇ હતી. નિયૉન ગ્રીન મોનોકિનીમાં માં બન્યા બાદ અનુષ્કાનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/e06e8d9a945349a3294c33a09540216e4bf15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કા શર્મા (Anushka Sharma)ની પણ પૂલમાં રિલેક્સ કરતા આ તસવીર જોરદાર વાયરલ થઇ હતી. નિયૉન ગ્રીન મોનોકિનીમાં માં બન્યા બાદ અનુષ્કાનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.
5/7
![આ વર્ષે જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)એ પણ મોનોકિની પહેરીને તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરીને પોતાના ફેન્સને સરપ્રાઇઝ કરી દીધા. સિલ્વર સ્લીવલેસ મોનોકિનીમાં તેનો આ સ્ટનિંગ લૂક સામે આવ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/6a2646fa7abcfa8a712d9104d0b7447687404.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષે જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)એ પણ મોનોકિની પહેરીને તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરીને પોતાના ફેન્સને સરપ્રાઇઝ કરી દીધા. સિલ્વર સ્લીવલેસ મોનોકિનીમાં તેનો આ સ્ટનિંગ લૂક સામે આવ્યો.
6/7
![સારા અલી ખાન (Sara Ali Khan) આખા વર્ષમાં કેટલીય વાર માલદીવ ગઇ અને પોતાની બિકીની તસવીરોથી ફેન્સના હોશ ઉડાવતી રહી. ક્યારેય નિયૉન ગ્રીન તો ક્યારેક ઓરેન્જ સ્વિમસૂટમાં સારાના હોશ ઉડાવનારો અંદાજ સામે આવ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/2245570cc04caaa6b73e8f39042e3e3645893.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા અલી ખાન (Sara Ali Khan) આખા વર્ષમાં કેટલીય વાર માલદીવ ગઇ અને પોતાની બિકીની તસવીરોથી ફેન્સના હોશ ઉડાવતી રહી. ક્યારેય નિયૉન ગ્રીન તો ક્યારેક ઓરેન્જ સ્વિમસૂટમાં સારાના હોશ ઉડાવનારો અંદાજ સામે આવ્યો.
7/7
![અનન્યા પાંડે (Ananya Panday) પણ બીચ વેકેશનની દિવાની છે. તેને ફ્લૉરલ બિકીનીમાં માલદીવ જઇને કેટલીય તસવીરો ક્લિક કરાવી હતી, જે ખુબ વાયરલ થઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/4fb963465473a80fb867362fd293009f35434.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડે (Ananya Panday) પણ બીચ વેકેશનની દિવાની છે. તેને ફ્લૉરલ બિકીનીમાં માલદીવ જઇને કેટલીય તસવીરો ક્લિક કરાવી હતી, જે ખુબ વાયરલ થઇ હતી.
Published at : 23 Dec 2021 03:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)