શોધખોળ કરો
Gujarat Rain: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ જાહેર
લાંબા સમયથી રાહ જોવાઈ રહ્યા બાદ, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા 'નાવકાસ્ટ' (Nowcast) અનુસાર, આગામી ત્રણ કલાક રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાનો મિજાજ ફરી એકવાર બદલાયો છે. હવામાન વિભાગના તાજેતરના 'નાવકાસ્ટ' (nowcast) મુજબ, રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 3 કલાકમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે.
1/5

image 1
2/5

image 2
Published at : 20 Aug 2025 04:52 PM (IST)
આગળ જુઓ




















