શોધખોળ કરો
Year Ender 2023: તેલગી સહિત આ લોકોના જીવન પર બની છે ફિલ્મ, ઓટીટી મચાવ્યો હતો તહેલકો
આ વર્ષે વિવિધ વેબસીરીઝ અને ફિલ્મોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. તો ચાલો આ વર્ષે રીલીઝ થયેલી તે કહાણીઓ પર એક નજર કરીએ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Year Ender 2023: વર્ષ 2023 પુરુ થઇ રહ્યું છે, ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, આ વર્ષે કેટલીક એવી ફિલ્મો અને વેબસીરીઝ રિલીઝ થઇ જે દર્શકોને ખુબ પસંદ આવી, આમાં કિન્નરોની સ્ટૉરીની કહાણીની પણ ફિલ્મો સામેલ છે. આ વર્ષે વિવિધ વેબસીરીઝ અને ફિલ્મોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. તો ચાલો આ વર્ષે રીલીઝ થયેલી તે કહાણીઓ પર એક નજર કરીએ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે.
2/6

સુષ્મિતા સેનની વેબસીરીઝ તાલી આ વર્ષે 15 ઓગસ્ટના રોજ Jio સિનેમા પર રિલીઝ થઈ હતી. એક સત્ય ઘટના પર આધારિત, આ સીરીઝ ગૌરી સાવંત નામની ટ્રાન્સજેન્ડરની કહાણી બતાવે છે, જે તેના અધિકારો માટે સમાજ સાથે લડે છે.
Published at : 10 Dec 2023 12:35 PM (IST)
આગળ જુઓ




















