શોધખોળ કરો
Advertisement

Year Ender 2023: આલિયા ભટ્ટ સહિતના આ સ્ટાર્સે વર્ષ 2023માં ખરીદ્યુ પોતાનું નવું ઘર, કિંમત જાણીને ચોંકી ઉઠશો
Flash Back 2023: આ વર્ષે ઘણા બોલિવૂડ સ્ટાર્સે પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટથી લઈને અનન્યા પાંડે સુધીના દરેકનો સમાવેશ થાય છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Flash Back 2023: આ વર્ષે ઘણા બોલિવૂડ સ્ટાર્સે પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટથી લઈને અનન્યા પાંડે સુધીના દરેકનો સમાવેશ થાય છે.
2/8

અભિનેત્રી અનન્યા પાંડેએ હાલમાં જ પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. દિવાળીના અવસર પર અભિનેત્રીએ તેની ઝલક બતાવી હતી. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને તેના આલીશાન ઘરને સજાવ્યું છે.
3/8

નેશનલ એવોર્ડ વિનર આલિયા ભટ્ટે પણ આ વર્ષે મુંબઈના બાંદ્રામાં પોતાના માટે એક ઘર ખરીદ્યું છે. તેમનું ઘર 2497 સ્ક્વેર ફૂટનું છે, જેની કિંમત 37.80 કરોડ રૂપિયા છે.
4/8

સોનાક્ષી સિંહા આ વર્ષે નવા ઘરની માલિક બની છે. અભિનેત્રીએ મુંબઈના વર્લીમાં 4000 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જેની કિંમત 11 કરોડ રૂપિયા છે.
5/8

કાજોલે મુંબઈના જુહુમાં 2493 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ઘરની કિંમત 16.5 કરોડ રૂપિયા છે.
6/8

કાર્તિક આર્યન પણ આ વર્ષે પોતાનું સપનું પૂરું કર્યું છે અને તેણે મુંબઈના જુહુમાં 1594 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ લીધો છે. તેમના આલીશાન ઘરની કિંમત 17.50 કરોડ રૂપિયા છે.
7/8

પ્રીતિ ઝિન્ટાએ પાલી હિલમાં 17.01 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જે 1474 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.
8/8

આ લિસ્ટમાં જાહ્નવી કપૂરનું નામ પણ સામેલ છે. અભિનેત્રીએ 6421 સ્ક્વેર ફૂટમાં બનેલું ઘર ખરીદ્યું છે. તેની કિંમત 65 કરોડ રૂપિયા છે.
Published at : 20 Dec 2023 11:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
