શોધખોળ કરો

Christmas 2023: આ ક્રિસમસના તહેવારે ફેમિલીની સાથે બેસીને જુઓ આ મજેદાર ફિલ્મો, આ ઓટીટી પ્લેટફોર્મ પર છે અવેલેબલ

જો તમે તેની મજા માણવા માટે બહાર ના જવા માંગતા હો, તો તમે ઘરે બેસીને કેટલીક ફિલ્મો જોઈને તમારા ક્રિસમસની મજા માણી શકો છો

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/8
Christmas 2023: વર્ષ 2023 પુરુ થવાની તૈયારીમા છે અને ક્રિસમસ ડે નજીક છે. આવી સ્થિતિમાં જો તમે તેની મજા માણવા માટે બહાર ના જવા માંગતા હો, તો તમે ઘરે બેસીને કેટલીક ફિલ્મો જોઈને તમારા ક્રિસમસની મજા માણી શકો છો. જાણો અહીં બેસ્ટ ફિલ્મો વિશે જે ઓટીટી પર અવેલેબલ છે અને મજેદાર છે...

2/8
કેન્ડી લેન મૂવી ક્રિસમસ પર માણવા માટે બેસ્ટ મૂવી છે. આ ફિલ્મમાં ક્રિસમસ ડેકૉરેશન સ્પર્ધા બતાવવામાં આવી છે. આ ફિલ્મ તમે Amazon Prime Video પર જોઈ શકો છો.

3/8
મેરી લિટલ બેટમેન ક્રિસમસ પર ડીસી ચાહકો માટે જોવી આવશ્યક ફિલ્મ છે. આ ફિલ્મમાં લિટલ બેટમેનનું સાહસ જોવા મળશે. આ ફિલ્મ Amazon Prime Video પર ઉપલબ્ધ છે.

4/8
ડેશિંગ થ્રુ ધ સ્નો ક્રિસમસ પર આધારિત કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં, લિટલ રેલ એક આધુનિક સાન્ટાની ભૂમિકા ભજવે છે જે તેના ભૂતકાળ સાથે લડી રહ્યો છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર જોઈ શકાય છે.

5/8
'ફેમિલી સ્વિચ' પણ પરિવાર સાથે જોવા માટે ખૂબ જ સારી ફિલ્મ છે. આ ફિલ્મ બાળકોના પુસ્તક બેડટાઇમ ફૉર મમ્મી પર આધારિત છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈને માણી શકો છો.

6/8
'જીની' પણ ક્રિસમસ પર જોવા જેવી મજાની ફિલ્મ છે. આ ફિલ્મમાં પાપા એસીડુ લીડ રૉલમાં છે. આ ફિલ્મમાં તેમની સાથે ઘણી બધી બાબતો ખોટી થઈ રહી છે, જેના પછી જેની તેમના જીવનમાં પ્રવેશ થાય છે. તમે આ ફિલ્મ પીકોક પર જોઈ શકો છો.

7/8
The Bad Guys: A Very Bad Holiday એ ક્રિસમસ પર જોવા માટે બેસ્ટ મૂવી છે, જે બાળકોને તેમજ પુખ્ત વયના લોકોને પણ ગમશે. આ એક એનિમેટેડ ફિલ્મ છે. જેને તમે Netflix પર જોઈ શકો છો.

8/8
આર્થર ક્રિસમસ પણ એનિમેટેડ ફિલ્મ છે. બાળકોને પણ આ ગમશે અને ખૂબ આનંદ થશે. તમે Amazon Prime Video પર આ ફિલ્મની મજા માણી શકો છો.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત

બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે

Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત

Embed widget