શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ધનુષના અમલા, શ્રુતિ, તૃષા સાથેના અફેરના કારણે રજનીની પુત્રી ઐશ્વર્યા સાથે થઈ ગયા ડિવોર્સ ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/658aec441fc04de41e10fd80d4bf7660_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Trisha_Krishnan
1/9
![ધનુષને કો-સ્ટાર એવી ત્રણ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા છે. ધનુષનું નામ સતત કોઈને કોઈ એક્ટ્રેસ સાથે જોડાતા ઐશ્વર્યા ઘણી સ્ટ્રેસમાં રહેતી. બંને વચ્ચે ઝગડા થતા હતા તેથી બંને છેવટે છૂટાં થયાં હોવાનું મનાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/9b9b602ae530acababd3981c6ee622db6023b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનુષને કો-સ્ટાર એવી ત્રણ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા છે. ધનુષનું નામ સતત કોઈને કોઈ એક્ટ્રેસ સાથે જોડાતા ઐશ્વર્યા ઘણી સ્ટ્રેસમાં રહેતી. બંને વચ્ચે ઝગડા થતા હતા તેથી બંને છેવટે છૂટાં થયાં હોવાનું મનાય છે.
2/9
![એક્ટ્રેસ અમલા પૉલ, શ્રુતિ હાસન તથા તૃષા કૃષ્ણન સાથે ધનુષને અફેર હોવાની ચર્ચા ચાલ્યા કરતી હતી. ધનુષનાં અફેર્સના કારણે 2019થી ઐશ્વર્યા સાથેના તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/5b4e96e3369dd12c00d7e53d196cc5f965c93.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ અમલા પૉલ, શ્રુતિ હાસન તથા તૃષા કૃષ્ણન સાથે ધનુષને અફેર હોવાની ચર્ચા ચાલ્યા કરતી હતી. ધનુષનાં અફેર્સના કારણે 2019થી ઐશ્વર્યા સાથેના તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
3/9
![ઘનુષને એક્ટ્રેસ અમલા પૌલ સાથે અફેર હોવાની ચર્ચા 2015ની આસપાસ શરૂ થઈ હતી. ધનુષ અને અમલા પૌલ અમલા કાનાક્કુ ફિલ્મના શૂટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યાં હોવાનું કહેવાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/080ae4bf7a64cf840c6255f6feabd8a017529.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘનુષને એક્ટ્રેસ અમલા પૌલ સાથે અફેર હોવાની ચર્ચા 2015ની આસપાસ શરૂ થઈ હતી. ધનુષ અને અમલા પૌલ અમલા કાનાક્કુ ફિલ્મના શૂટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યાં હોવાનું કહેવાય છે.
4/9
![અમલા પૌલે ડિરેક્ટર એ.એલ. વિજય સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી તેણે ફિલ્મો કરવાનું છોડી દીધું હતું પણ ધનુષે અમલા કાનાક્કુ ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે અમલાને આ ફિલ્મમાં લીડ રોલ આપ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/e45a52b098f4df1790c75da109a00ded80e89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમલા પૌલે ડિરેક્ટર એ.એલ. વિજય સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી તેણે ફિલ્મો કરવાનું છોડી દીધું હતું પણ ધનુષે અમલા કાનાક્કુ ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે અમલાને આ ફિલ્મમાં લીડ રોલ આપ્યો હતો.
5/9
![અમલા પૌલે અમલા કાનાક્કુમા લીડ રોલ સ્વીકારતાં બંને નજીક આવ્યાં હતાં. ઘનુષ અને એક્ટ્રેસ અમલા પૌલ વચ્ચેના અફેરના કારણે 2017માં અમલાના ડિવોર્સ થઈ ગયા હતા એવો દાવો વિજયના પિતાએ જ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/5c7335bdec7098cc984cd31c520423b3b772f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમલા પૌલે અમલા કાનાક્કુમા લીડ રોલ સ્વીકારતાં બંને નજીક આવ્યાં હતાં. ઘનુષ અને એક્ટ્રેસ અમલા પૌલ વચ્ચેના અફેરના કારણે 2017માં અમલાના ડિવોર્સ થઈ ગયા હતા એવો દાવો વિજયના પિતાએ જ કર્યો હતો.
6/9
![ધનુષને શ્રુતિ હસન સાથે પણ અફેર હોવાની ચર્ચા છે. ધનુષની પત્નિ ઐશ્વર્યાએ ફિલ્મ '3'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શ્રુતિ હીરોઈન હતી. શૂટિંગ દરમિયાન ધનુષ અને શ્રુતિ પ્રેમમાં પડ્યાં હોવાનું કહેવાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/a056d68d21bf37ca771b3aa58e2d950f74f13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધનુષને શ્રુતિ હસન સાથે પણ અફેર હોવાની ચર્ચા છે. ધનુષની પત્નિ ઐશ્વર્યાએ ફિલ્મ '3'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શ્રુતિ હીરોઈન હતી. શૂટિંગ દરમિયાન ધનુષ અને શ્રુતિ પ્રેમમાં પડ્યાં હોવાનું કહેવાય છે.
7/9
![શ્રુતિ હસને એ પછી ઘણા ઈન્ટરવ્યૂમાં ધનુષ સાથે પોતાને સારા સંબંધો હોવાનું સ્વીકાર્યું હતું. આ સંબધોને પોતે દફનાવી ના શકે એવો સ્વીકાર પણ તેણે કર્યો હતો. તેના કારણે પણ ઐશ્વર્યા અને ધનપષ વચ્ચે ઝગડા થતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/636000ef69a1de6dd895fc201101e62629497.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રુતિ હસને એ પછી ઘણા ઈન્ટરવ્યૂમાં ધનુષ સાથે પોતાને સારા સંબંધો હોવાનું સ્વીકાર્યું હતું. આ સંબધોને પોતે દફનાવી ના શકે એવો સ્વીકાર પણ તેણે કર્યો હતો. તેના કારણે પણ ઐશ્વર્યા અને ધનપષ વચ્ચે ઝગડા થતા હતા.
8/9
![સાઉથની હોટ એક્ટ્રેસ તૃષા ક્રિષ્ણન અને ધનુષ ગાઢ મિત્રો છે. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હોવાનું કહેવાય છે. બંને મિત્રતાના બહાને એકબીજાને મળતાં હતાં અને પ્રેમાલાપ કરતાં હતાં તેની ખબર ઐશ્વર્યાને થઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/81e548b2ee9b7eb95a11e495c3ce91325e39b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથની હોટ એક્ટ્રેસ તૃષા ક્રિષ્ણન અને ધનુષ ગાઢ મિત્રો છે. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હોવાનું કહેવાય છે. બંને મિત્રતાના બહાને એકબીજાને મળતાં હતાં અને પ્રેમાલાપ કરતાં હતાં તેની ખબર ઐશ્વર્યાને થઈ ગઈ હતી.
9/9
![ઐશ્વર્યાએ ફિલ્મ '3'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ધનુષે ગાયેલું 'કોલાવારી ડી..' સુપર હિટ થતાં ધનુષ આખા દેશમાં જાણીતો થઈ ગયો પણ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી તેથી ઐશ્વર્યા પર નિષ્ફળનું લેબલ લાગી ગયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/78cf3a089e7abc878bf8d165f4bc229fa01c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઐશ્વર્યાએ ફિલ્મ '3'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ધનુષે ગાયેલું 'કોલાવારી ડી..' સુપર હિટ થતાં ધનુષ આખા દેશમાં જાણીતો થઈ ગયો પણ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી તેથી ઐશ્વર્યા પર નિષ્ફળનું લેબલ લાગી ગયું હતું.
Published at : 19 Jan 2022 09:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)