શોધખોળ કરો
વ્હાઈટ ફ્રોક પહેરીને બાર્બી ડોલથી કમ નથી લાગી રહી દિવ્યા ખોસલા કુમાર, જુઓ તસવીરો
દિવ્યા ખોસલા કુમાર
1/6

દિવ્યા ખોસલા કુમાર પોતાની સુંદરતા અને ગ્લેમરસ લુકના કારણે હંમેશા લાઈમલાઈટમાં રહેતી હોય છે. દિવ્યા ખોસલા દરેક લુકમાં કમાલ લાગે છે.
2/6

સફેદ રંગના લૈસથી તૈયાર આ મિની ફ્રોકમાં દિવ્યા ખોસલા ખુબ જ સુંદર લાગી રહી છે.
3/6

દિવ્યા ખોસલા કુમાર સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે અને નવા-નવા ફોટો અને વીડિયો શેર કરે છે.
4/6

વ્હાઈટ કલરનું ફ્રોક પહેરીને ક્યુટ સ્માઈલ આપતી દિવ્યા કોઈ બાર્બી ડોલથી કમ નથી લાગી રહી.
5/6

દિવ્યા ખોસલા એક શાનદાર એક્ટર હોવાની સાથે-સાથે બિઝનેસ વુમન પણ છે. દિવ્યા ટી-સીરીઝ કંપનીની માલિક છે.
6/6

દિવ્યા ખોસલા કુમારની આ ગ્લેમરસ તસવીર તેના ફેન્સના દિલની ધડકન વધારવા માટે કાફી છે.
Published at : 10 Apr 2022 04:23 PM (IST)
Tags :
Divya Khosla Kumarઆગળ જુઓ
Advertisement





















