શોધખોળ કરો

Photosમાં જુઓ Sardar Udham ફિલ્મ સાથે જોડાયેલી બેસ્ટ એક્ટર Vicky Kaushal ની ખાસ વાતો

Best Actor Vicky Kaushal

1/8
વિકી કૌશલને ‘સરદાર ઉધમ સિંઘ’ માટે બેસ્ટ એક્ટરનો IIFA 2022 એવોર્ડ મળ્યો

2/8
વિકી કૌશલની આ ફિલ્મ ભારતીય ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહની બાયોપિક છે.

3/8
સરદાર ઉધમ સિંહે બ્રિટિશ ઈન્ડિયાના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓડ્વાયરની બ્રિટનમાં હત્યા કરી  હતી.

4/8
દિવંગત અભિનેતા ઈરફાન ખાનને ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ'માં મુખ્ય ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવ્યાં હતા, તેમની તબિયત ખરાબ થતા વિકી કૌશલને પસંદ કરવામાં આવ્યાં

5/8
ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ' બનાવવાની પ્રક્રિયા છેલ્લા 21 વર્ષથી ચાલી રહી હતી. તેની શરૂઆત આજથી 20 વર્ષ પહેલા થઈ હતી જ્યારે દિગ્દર્શક શૂજિત સરકાર જલિયાવાલા બાગ જોવા પંજાબના પ્રવાસે ગયા હતા. ત્યાં જઈને તે ખૂબ જ પ્રભાવિત થયા.

6/8
ફિલ્મમાં વર્ષ 1919-1940ની દુનિયા બતાવવાની હતી. પરંતુ ફિલ્મ નિર્માતાઓએ આ પડકાર સ્વીકારી લીધો. ફિલ્મની માંગ પ્રમાણે સેટ બનાવવા માટે ઈંગ્લેન્ડથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. બ્રિટિશ કાર્પેટ કાર આયાત કરવામાં આવી હતી.

7/8
ઐતિહાસિક ઘટનાઓનું શૂટિંગ કરવા માટે ફિલ્મના યુનિટ પંજાબના અનેક શહેરોમાં ગયા હતા. ત્યાંના બજારોને આવો દેખાવ આપવામાં આવ્યો હતો. ઘરના બાંધકામથી માંડીને લોકોના કપડાં પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

8/8
વિકીએ 21 વર્ષના ઉધમ જેવો દેખાવા માટે ઘણી મહેનત કરી છે. અમૃતસર શેડ્યૂલ દરમિયાન તેને સામાન્ય રીતે લિક્વિડ ડાયટ પર રાખવામાં આવતો હતો. પછી જ્યારે વિકી એટલે કે ઉધમ સિંહ જનરલ ડાયરના મોતનો બદલો લેવા લંડન જાય છે ત્યારે તેના સ્નાયુઓ મજબૂત થાય છે. વિકીએ ફરીથી વજન વધાર્યું. કુલ મળીને વિકીએ 15 થી 16 કિલો વજન ઘટાડ્યું છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget