શોધખોળ કરો
Shah Rukh Khan કરતા પણ વધુ વ્યસ્ત રહે છે તેનો દીકરો Aryan, ગૌરી ખાને કર્યો ખુલાસો
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનના માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેન ફોલોઈંગ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનો પુત્ર આર્યન ખાન અભિનેતા કરતા વધુ વ્યસ્ત છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનના માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેન ફોલોઈંગ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનો પુત્ર આર્યન ખાન અભિનેતા કરતા વધુ વ્યસ્ત છે.
2/7

શાહરૂખ ખાન ગયા દિવસે ગૌરી ખાનના પુસ્તક 'માય લાઇફ ઇન અ ડિઝાઇન'ના લૉન્ચ ઇવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન બંનેએ પોતાના બાળકોના જીવન વિશે વાત કરતા ઘણા મોટા ખુલાસા કર્યા હતા.
Published at : 16 May 2023 11:12 PM (IST)
આગળ જુઓ