શોધખોળ કરો

Rhea Chakraborty Fitness: આ નેચરલ ફૂડનું સેવન કરીને રિયા ચક્રવર્તી રહે છે હંમેશા ફાઇન એન્ડ ફિટ

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાની સુંદરતાની સાથે સાથે ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે આપણે જાણીશું કે અભિનેત્રીની ફિટનેસનું રહસ્ય શું છે.

રિયા ચક્રવર્તી

1/8
Actress Fitness Tips: બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાની સુંદરતાની સાથે સાથે ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે આપણે જાણીશું કે અભિનેત્રીની ફિટનેસનું રહસ્ય શું છે.

2/8
અભિનેત્રી રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા દ્રારા ર તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આ સાથે રિયા પોતાની લેટેસ્ટ તસવીરો પણ શેર કરતી રહે છે. દરેક છોકરી તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે કે તે આટલી ફિટ કેવી રીતે રહે છે.

3/8
રિયા નિયમિતપણે  વર્કઆઉટ કરે છે. સાથે જ બહારનું જંક ફૂડ બિલકુલ નથી ખાતી. તેની ગ્લોઈંગ સ્કિનથી લઈને ફિટ રહેવા સુધીનું રહસ્ય એ છે કે એક્ટ્રેસ તેના ડાયટમાં માત્ર હેલ્ધી વસ્તુઓનો જ સમાવેશ કરે છે.

4/8
આખો દિવસ હાઇડ્રેટેડ રહેવા માટે અભિનેત્રી પૂરતુ પાણી પીવે છે. તે  દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવે છે.

5/8
સવારે ખાલી પેટ ડિટોક્સ ડ્રિન્કમાં તે અજવાઇન, જીરું, આદુ અને લીંબુનું ઉકાળેલું પાણી પીવે છે. આને પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી. અભિનેત્રી તેના અભિનયથી લોકોને પ્રભાવિત કરવાની સાથે તેનું ફિટનેલ સિક્રેટ જાણવા પણ ફેન્સ   ગુગલમાં સર્ચ કરે છે.

6/8
રિયા ચક્રવર્તી પોતાની જાતને જાળવી રાખવા માટે જીમમાં ઘણો પરસેવો પાડે છે, આ સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટના વીડિયો અને ફોટા પણ શેર કરતી રહે છે.

7/8
રિયા ચક્રવર્તી ડાયટમાં નેચરલ ફૂડમાં લેવાનું પ્રીફર કરે છે. તેની સુંદર ત્વતાનું આ જ એક રાજ છે.

8/8
રિયાના ફિટનેસ રૂટીનમાં  યોગ પણ છે. રિયા અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ ચોક્કસપણે યોગ કરે છે. આ છે અભિનેત્રીની ગ્લોઇંગ સ્કિન અને ટોન્ડ બોડીનું રહસ્ય.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget